________________
સોળમી સદી
[૧૧]
આણંદમેરુ નામે), લી હસૂચી (સંગદેવને નામે), હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૮૨).] (૧૬૦ ખ) આવશ્યક પીઠિકા બાલાવબોધ ૨.સં.૧૫૧૪ અંત – શ્રી સમસુંદર યુગોત્તમસૂરિ શિષ્ય, સંગદેવગણિરિંદ્ર તિથિ
૧૫૧૪ પ્રમેડબ્દ, આવશ્યકસ્ય ધુરિસંસ્થિતપીઠિકાયા બાલાવ
બોધમતને સ્વપદાર્થસિધ્ધ. (૧) ઇતિશ્રી આવશ્યક પ્રથમ પીડીકા બાલાવબોધઃ સમર્થિતઃ પ.સં. ૨૦–૧૮, સંઘ ભં. દા.૭૫ નં.૬૦. (૨) પ.સં. ૧૩, પ્ર. કા. ભં. છાણી નં. ૮૧૬. [જૈજ્ઞાસુચિ ભા ૧ (પૃ.૧૫, ૧૯૭).] (૧૬૦ ગ) ચઉશરણ પન્ના
(૧) સેમસુંદરસૂરિ શિ. પં. સગદેવગણિ વિરચિતઃ અહમ્મદાબાદ નગરે લિ. અમરદેવ મુનિના. ૫.સં. ૫, અભય નં. ૨૦૩૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૦-૮૧.] ૧૧૩. આણંદમેરુ (પીપલગરછ ગુણરત્નસૂરિશિ૦)
સં. ૧૫૧૩ને ગુણરત્નસૂરિને પ્રતિમાલેખ (નાહર. ૧ નં.૬૦૮) ઉપલબ્ધ છે તેથી આ કવિની કૃતિઓને એની આસપાસ મૂકી શકાય. (૧૬૧–૧૬૨) કપસૂત્ર વ્યાખ્યાન તથા કાલસૂરિભાસ સં. ૧૫૧૩
આસપાસ આદિ– મહાવીર કપે પ્રથમ વ્યાખ્યાને ભાસ.
સકલ શાસનદેવી યાઈઈ એ, કીજઈ એ સખી કવિત સાલ, વીર જિણુંદ ગુણ ગાઈ એ, સાંભલુ એ સખી ક૯૫ વિચાર જસ ગુણ પાર ન પામીઈ એ, પાવહ એ સખી કરઈ વિણસ, એકમનાં જેઉ સાંભલઈ એ, નવ નિધિ એ સખી તણુઉ નિવાસ, સારસિદ્ધાંત વખાણીઇ એ.
સૂટક વખાણીઇ સિદ્ધાંત સારહ અછઈ મહિમા તીહ ધણા તે શ્રવણી આણ અણુ સખી ! એ પૂરઈ મને રથ મન તણું એહ કલ૫ અક્ષર નામ લીધઈ લયલ પાવ પણ સત્યે વંછિતદાયક વીર જિણવર મુગતિ માગ પયાસએ જીણઈ પરવિ આવિધ દાન દીજઈ જીવરક્ષણ કીજીઈ એ એણુ પરિઈ ભવાયા ! કલ૫ સુણઈ સર્વ વંછિત સીઝઈ એ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org