SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સંગદેવગણિ [૧૦] જૈન ગૂર્જર કવિએઃ ૧ તાસુ સીસ કષિવન સરિઈ, કીઉ કવિત મન આનંદ પૂરિઈ, નલરાય દવદંતી ચરિત. ૩૨૯ સંવત પનર બારેત્તર વાસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે, શ્રી સંઘ આદર અતિ ઘણઈ એ; એહ ચરિત જે ભણઈ ભગુવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉચ્છવ આવઈ, નિતુનિત મંદિર તસ તણઈ એ. ૩૩૧ (૧) ૪૭૧ કલેક, સાગર ભં. (૨) વિ. સં. ૧૫૭૬ ભ. શ્રી જિનસાધુસૂરિશુ. ૫.સં. ૧૧, હા ભં. દા. ૮૦. (૩) પંચસતિ ચતુસંધ્યા સનિ લોકો વિલેકિતા પ્રાકૃતે નલવૃડત્ર પ્રત્યેકાક્ષર સંપ્યા. ૧ ઇતિશ્રી નવપંચભવરાસ વડા નલરાસ સંપૂર્ણ. સં. ૧૬પ૦ વર્ષે વૈશાષ સુદિ ૭ રવી લષિત શ્રી વટપદ્ર નગરે. ૫.સં. ૧૬-૧૧, આ. કે. ભં. (૪) ૫.સં. ૧૦, અમ. (૫) સં. ૧૬૧૯ વર્ષે શાકે ૧૪૮૫ પ્રવર્તમાને ચૈત્ર શુદિ ૧ ગુર શ્રી અંચલગ છે. વ્યવ૦ ઉદયકિરણ લિખાપિત. એક ચોપડામાં, ૫.ક્ર. ૧૮૦થી ૧૦૫, પં.૧૮, વિ.ધ.ભં. (૬) પ.સં. ૮-૨૦, રે.એ.સો. બી ડી. ૮૩ નં ૧૯૧૮. (૭) જૂની પ્રત, ૫.ક્ર.૧થી ૧૯, ૫. ૧૧, જશવ સં. (૮) સં. ૧૫૭૯ સહુઆલા નગરે ભ૦ જિનસાધુસરિણુ લિ. પ.સં. ૧૧–૧૬, હા. ભ. દા.૮૦ નં. ૧૭. [મુથુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ ૩૯૩ – ઋદ્ધિવર્ધનને નામે, ૪૧૭, ૬૧૫). ] [પ્રકાશિત : ૧. સંપા. રમણલાલ ચી. શાહ.] [પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ ૪૮-૪૯, ભા.૩ પૃ. ૪૬૭.] ૧૧૨, સંવેગદેવગણિ (ત. સેમસુંદરસૂરિશિ. ભ. રત્નશખર સૂરિશિ.) (૧૬) ક) પિંડવિશુદ્ધિ બાલાવબોધ ૨. સં. ૧૫૩ (૧) પ.સં. ૨૯, શ્લોક ૧૧૫૮, અજીમગંજ ધનપતિસિંહજી ભં. (Notices of Jain Ms. Vol. [] p. 103 104) (૨) પ.સં. ૨૫, હા.ભં. દા.૪૯. (૩) ગ્રં. ૧૦૧૦, પ.સં. ૧૭, લ. દ ૨૩ નં.૧૪૧. (૪) આ. ક. ભ. (૫) ૫. સં. ૪૨, વખતજી શેરી ભં. પાટણ દા.૬ નં.૧૭૦. (૬) સં. ૧૫૧૫ પો. શુ. ૧ વીરમગામે ભવધીરગણિ લિ. સા. કમ ચં. ૫.સં. ૪, અભય નં. ૨૮૦૦. [મુપુગૃહસૂચી (સંવેગરંગગણિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy