________________
રત્નાકરસૂરિ
[9]
જૈન ગૂર્જર કવિઓ: ૧
પ3
શ્રી ધમલમી મુહર, અવિચલ જા સરિભાણુ, અહનિસિ એહ ગુણ ગાઈતાં, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ.
–ગ્રંથાગ ૭૫. પ્રકાશિતઃ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૫-૪૬.] ૧૫. રત્નાકરસૂરિ
દેપાલ કવિના સમકાલીન હોવા જોઈએ તેથી આ કવિને દેપાલ કવિ પછી મૂકેલ છે. (૧પ૦) + આદિનાથ જન્માભિષેક આદિ
વસ્તુ, વિનીયનયરી વિનીયનયરી નાભિ નિવેગેહિ મરૂદેવિહિ ઊયરિસર, રાય હંસ સારિ૭ સામિય, સિરિ રિસહસર પઢમ જિણ, પઢમ રાયવર વસહગામિય, વસહ અલંકિય કણય તણું, જાગો જગ આધાર,
તસુ પય વંદિર તસુ તણે, કહિશું જન્મ સુવિચાર. અંત -
રિસહ મજજણ રિસ મજણ કરિય સુરાય, ઉપ્પાડિય જય જય કરિય, જનની પાસિ મિહેવિ જરા; નંદીશ્વર અઠ્ઠ દિવસ, કરિય દેવ દેવી નિય ઠાણ પત્તા, ઈણિ પરિસિયલ જિનેશ્વરહિ, કરહુ હવણ બહુ ભત્તિ
મુનિ રયણાયર પાવડર, જિમ તુમ દિયઈ વરમુત્તિ. ૧૨ [આલિસ્ટઑઈ ભા.૨, મુગૂડસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૪૧, ૧૪૬).]
પ્રકાશિતઃ ૧. (દેપાલની સ્નાત્ર પૂજામાં અંતર્ગત) વિવિધ પૂજનસંગ્રહ. [અને અન્ય પૂજાસંગ્રહે.].
પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૧-૪૨.] ૧૦૬, અજ્ઞાત (૧૫૧) +વસંતવિલાસ સં. ૧૫૦૮ ભાદ્ર. શુ. ૫ ગુરુ પહેલાં આદિ- પહિલૂ સરસતિ અરીસું, ચીરૂં વસતવિલાસ,
વીણ ધરઈ કરિ દાહિણ, વાહણ હંસલુ જાસુ.
વસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org