________________
ઉદયધર્મ
[૯] જૈન ગૂર્જર કવિએ : ૧ (૫) પૃ.૧૫૦૦૦, સં.૧૮૪૧ વિ. સુદી ૧૩ શૈ પં. તિવિજય લ. ભરૂચ મળે. ૫.સં. ૭૬, ગોડીજી નં. ૪૧૧. (૬) સં.૧૮૮૩ ભાગસર સુદ ૧૪ બુધ લ૦ માલવદેસે દેપાલ નગરે ઋ. સેભાગ્યચંદશિષ્ય . ફતેહગંદ લ. પ.સં. ૬, ગેડીજી નં.૪૩૫ (૭) ગ્રં.૧૫૦૦, ૫.સં. ૩૯, મ. જે. વિ. નં. ૫૩.
[પ્રથમ આવૃત્તિ ભ.૧ પૃ. ૧૮૦, ભા.૩ પૃ.૧પ૭૯-૮૦. પહેલાં વિશાલરાજને કર્તા ગણું પછી એના પ્રશિષ્ય જિનસૂર કર્તા હેવાને સંભવ દર્શાવ્યો છે પરંતુ જિનસૂરનું કતૃત્વ પણ સંદિગ્ધ છે. એમને ઉલલેખ લહિયા તરીકે જણાય છે. સેમસુંદર-મુનિસુંદર-વિશાલરાજેન્દ્રસોમદેવના કઈ શિષ્યની આ રચના હોવાનું સમજાય છે.] ૧૦૩. ઉદયધર્મ (ત રત્નસિંહસૂરિશિ)
એમણે “વાક્યપ્રકાશ ઔક્તિક સં.૧૫૦૭માં રચેલ છે, જેના પર હર્ષ કુલે સંસ્કૃતમાં વૃત્તિ કરી છેઃ
મૂલ – ગુરૂ ત૫ગણગગનાંગણ, તરણિ શ્રી રત્નસિંહસૂરીણાં, શિષાણુનેદમૌક્તિકામુદિતમુદયધર્મસંન. વૃત્તિ – શ્રી હેમવિમલ નાખ્યા શ્રી ગુરવસ્ત૫ગણેધિકા ધાસ્ના, જે જયતિ સુગુણેદધયઃ કીર્તિ દધિબંધુરાં દધયઃ તત્પાદાભેજયુગે રંગેણાલયતિ બાલકસ્તન, ઘટના કૃતા વિશિષ્ટ જ્ઞાનભતા હર્ષ કુલ નાખ્યા. વાક્યપ્રકાશકારકમૌક્તિકમૌક્તિકમનક વૃત્તિમિદ,
વ્યાખ્યાધારવિધાના અશુણä વ્યધાયિ વિધિનેતિ. ૩ (૧) સં.૧૫૮૮ વર્ષાઋતૌ ભાઇ શુ ૩ સેમે સિદ્ધપુર નગરે વાક્યપ્રકાશ ના મૌક્તિક વૃત્તિલેખયાંયકે. વૃદ્ધ તપાપક્ષે સમધીરગણિશિષ્ય પં. વિનયમંદિર ગણિભિઃ ૫.સં.૧પ-૧૧, જે. એ. ઈ. . નં. ૧૧૮૮. (૨) લ સં ૧૬૪૮, ૫.સં૫, ગ્રંથમાન ૨૯, લી. ભ. દા.૨૩. (૩) હર્ષ કુલની ટીકા સહિત પ.સં.૧૪, ગ્રંથમાન ૫૫૦, લી. ભ. દા. ૨૩. (૪) ધર્મસાગણિના લેખિ સં. ૧૬ ૦૧ વ. શુ. ૧૩. ૫.સં.૪, અમય. નં. ૩૭૨૧. (૫) વિ. દા. છાણું.
આ ગ્રંથ યશોવિય પાઠશાળા મહેસાણા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. (૧૪) + ઉપદેશમાલા કથાનક છપ્પય (ઉવએસમાલ કહાણુંય છપ્પય) આદિ–વિજય નરિંદ જિણિંદ વીર હસ્થિહિં વય લેવિણ,
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org