SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સઘકલશગણિ [૨] જૈન ગૂર્જર કવિએ ૧ પ્રતિમાલેખમાં તપગચ્છનાયક જયશેખરસૂરિના અને રત્નશેખરસૂરિના શિષ્ય તરીકે તેને જણાવેલ છે. બુ. ૨ નં. ૧૧૪૮. (૧૪૬) સમ્યકત્વ રાસ ૨. સં. ૧૫૫ માગ, તલવાડા કૃતિ આઠ ભાષામાં રચાયેલી છે. આદિ – પરમાણંદ રમાન9 ક દે, પૂનિન સસિ જિમ નવગુણુ દે, ચિદાનંદ મય જિણ જયઉ. ૧ કેવલ કમલા-લીલાવાસ, વાસવ સલહિય મહિમનિવાસે, સાસય જિણવર વંદીઈ એ. ૨ વિમલાચલ, રેવયગિરિ રાય,તસ સિરિ આદિ નેમિ જિણ-પાય, કમલિ રમતિ કરિ ભમર જિમ. ૩ નવટી મારૂડિ કહી જઈ, તલવાડઉ તેહમાહિ ગણી જઈ, જાણજઈ સચરાચરિઈ એ. ૪ તિહાં સિરિ વિમલ જિણેસર વીર, સતિ પાસ જિણ સાહસ ધીર, એ ચાર જિણવર નમીએ. ૫ ગાયમ હમ જબૂ સામિ, પહુ પૂઠિઈ પટુતા સિવામિ, નામિઈ નવનિધિ પામીઈ એ. ૬ નિય ગુરૂ હિસાયર પ્રિયકારિય, હિયડઈ ધારિય નિયમતિ સારિય, રાસ રચિસુ સમકિત તણઉ એ. ૭ વસ્તુ. વીર જિણવર વીર જિણવર મેરૂ ગિરિ ધીર, તલવાડાપુર મંડણ૩, નમિય અવર ત્રેવીસ જિણવર; વિહરમાણ સાસય જિણ ગેયમાઈ ગુરૂ તથા નિય ગુરૂ, સમરિય સરસતિ સામિણી, સાસણદેવી તહેવ, રાસ રચિમું સમકિત તણ, નિયમતિ માનિઈ હેવ. ૮ અંત - તપગછિ નાયક જગતિલઉ એ માતડે; શ્રી સોમસુંદરસૂરિ, સુણિ સુંદર, શ્રી મુનિસુંદરસૂરિ માઉં તડે, જયવંત જયચંદ્રસૂરિ, સુણિ સુંદરે * * શ્રી ગુરૂરાજ વિશાલરાજ, માઉં. ચિહું દિસિ કરઈ વિહાર, સુણિ. સમકિત રાયણુ પ્રજાસતાં, મા - સાસગુ ભાસ ભાસણ હાસ. સુ૦ ૯ એ ચ્યારઈ ગુરૂ તપગચ્છ ગુરૂ એ, માત્ર રતનશેખરસૂરિરાય સુત્ર - ઉદયનદિ ગુરૂ વંદિઈ એ, મા જગમ તીરથ પ્રાય સુ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy