SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૧] ધમસુંદર કૃતિ ધનદેવગણિના. પા.ભં. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૩-૪૪.] ૯. ધર્મસુંદર (કકસૂરિશિ.) (૧૪૪) શ્રીપાલ પ્રબંધ અથવા ચેપાઈ . સં. ૧૫૦૪ આસો ખયનગર અ‘ત – કક્કસૂરિ ગણધાર ભણઈ ધર્મસુંદર ઉવઝાય, રિદ્ધિ હુઈ સિદ્ધિચક્ર પસાય. ૬૮ જન્મ લગઈ જેતઉ તપ, તેતઉ ફલ હુઈ ઇસુઈ જપિઈ ગુણ સવિદ્દ જિમ ગરૂ અઉ સત્વ તત્વ હું સિદ્ધચક્ર તિમ તવ. ૬૯ પૂરવ ઉદાચ) તણઉ સમુધાર, ચિંતામણિનઉ એ અવતાર લક્ષ જાપ ફલ ઈઈ ગુણ્યઈ, અંતર વયરી સવિ નિજીઈ. ૭૦ પહિલઉ મંગલ સવિ અરિહંત, બીજઉ સિદ્ધચક્ર જયવંત ત્રીજ ઉ વિમલદેવ સુવિશાલ, ચઉથઉ મંગલ રાઉ શ્રીપાલ. ૭૧ ખચનયર વરિ સંવત પનર, આ માસિ વરિસ ચડેતર રચ્યઉ એતલે શ્રીપાલ પ્રબંધ, નંદઉ તાં જ સહિર સિંધુ. ૭૨ નંદઉ તાં જ મેરૂ ગિરિદ, મંડલ નઈ તારાવૃંદ મુનિવર શ્રાવણ તાં લગિ જાઉ, દિકર જિમ એ તિદ્દયણિ તપઉ. ૭૩ રાજા મંત્રિ તણાઈ આગ્રહિઈ, કરિઉ કવિત ભવિયણ સંગ્રહિઈ સુણતાં સંપદ સંધનઈ મિલિઉ, ભણતાં ગુણતાં અફલાં ફલિઉ. ૭૪ (૧) વાકા [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૮૮-૮૯] ૧૦૦. વિદ્યાકીર્તિ (૧૪૫) જીવપ્રબોધ પ્રકરણ ભાષા ૨. સં.૧૫૦૫ માર્ગસિર સુદિ ભગુદિને (1) હિસાર દુગે પં. વિદ્યાકીર્તિગણિકૃતિ લિખિતમિદ વાર અભયચંદ્રણમણિના. જિ. ચા. નં. ૬૦૮. [પ્રથમ આવૃત્તિ ભા. પૃ. ૧૫૮૦.] ૧૦૧. સંઘકલશગણિ (ત. રત્નશેખર – ઉદયન દિશિષ્ય) આ કવિના ગુરુ ઉદયનદિના સં.૧પ૦ ઉના અને સં.૧૫૧રના ધાતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy