________________
પંદરમી સદી
[૬૫]
દેવરત્નસૂરિશિષ્ય અંત – ભક્તિ કરી સાહષ્મી તણી, એવં દરિસણ દાન,
ચિહુ દિસિ કીરતી વિસ્તરી એ, એ ધનધરણ પ્રધાન, સંવત થઉદ નવાણવઈ એ ધુરિ કાતી માસે,
મેહઉ કહઈ નઈ તવન કીયë મનરંગ ઉલાસે. ૪૪ (૧) પ.સં.૫-૧૦, નાનાં પાનાંની જૂની પ્રત, માંગરેલ. (૨) સં. ૧૬૭૪ આ સુદિ ૯ દિને શ્રી ગણિર્ચાપા (ત) શિષ્ય પદમકુશલ લિ. ચાણેક ગામે, પ.સંક, તેમાં પહેલું પત્ર, હા.ભં. દા.૮૨ નં.૧૧૭. મુપગ્રહસૂચી.] (૧૦૮) + શ્રી તીર્થમાળા સ્તવન ગા. ૯૨ આદિ– શેજ સામી રિસહ જિર્ણોદ, પાપ તણું ઉમૂલે કંદ,
પૂજ્યા શિવસુખ સંપતિ દીઈ, તૂઠે આપ કહે પ્રભુ લી. ૧ અંત-એકસઉ તીરથ વીસોત્તર નામ, ઈણિ ભણિ હુઈ સવિહું પ્રણામ,
શ્રાવક મુગતિથિ કુલભ જયા, એહ તવન ભણિયે હે ભયા.૯૧ મેહઉ કહઈ મુગતિનું ઠામ, સદા લિઉં તીર્થકર નામ,
તીરથમાળા ભણુઉ સાંભલઉ, જાઈ પાપ ઘટ હુઈ નિરમલુ. દર (૧) ઇતિ શ્રી તીર્થમાળા સ્તવન સમાપ્તમિત્તિ. શ્રાવિકા શ્રી મેલી વાંચનાર્થ. પ્ર.કા.ભં. (૨) પ.સં.૩-૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૭૫ (૩) પ.સં.૪-૧૩, મ. સે. લા. (૪) શ્રી સોમસુંદરસૂરિ શ્રી રત્નશેખરસૂરિ લક્ષ્મીસાગરસૂરિ પં. સવેગજયગણિ ૫. ધર્મસુંદરગણિ સુમતિજય. ગણિ લિ. પં. હસાસુત મના પઠનાથ. [મુપુગેહસૂચી, હેર્જજ્ઞાસચિ ભા.૧ (પૃ. ૪૦૦).]
પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા.૧, પૃ.૪૮થી ૫૬. ૨. જૈનયુગ પુ. ૨ પૃ.૧૫રથી ૧૫૬. (૧૮) નવસારી સ્તવન (ઍ.)
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮, ભા.૩ પૃ.૪૩૬.] ૭૧, દેવરત્નસૂરિશિષ્ય (૧૧૦) + દેવરત્નસૂરિ ફાગ ૨.સં.૧૪૯૯
આ ૬૫ ટૂંકનું જુદા જુદા પ્રાચીન ઇદમાં સુંદર કાવ્યના નમૂનાઓ પૂરું પાડનારું કાવ્ય છે. આદિ – પહેલાં સંસ્કૃત મંગલાચરણના લેક છે. પછી
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org