________________
પંદરમી સદી [૬૩].
માંડણ આદિ– શ્રી ક્ષેત્રસમાસની વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્ય પ્રૌઢ મોટી
કીધી છઈ. સૂત્રવઉ શ્રી ક્ષેત્રસમાસનં ૭૦૦ માટેરાં છઈ. બીજે કેતલે આચાર્ય ઈ આપણે આપણું બુદ્ધિનઈ નવાં નવાં સૂત્ર રચા થઈ. નવી નવી વૃદ્ધિ કીધી છઈ. હવડાં શ્રી રત્નશેખરસૂરિ સવાલખગ૨છના તેહનું કીધઉ સૂત્ર તેહની કીધી વૃત્તિ સંસ્કૃત થઈ. તેહ ઉપરિ જેઇ. તપાગચ્છ વડી પિસાલ શ્રી રત્નાકરસૂરિ નઈ ગરિક ભટ્ટારક શ્રી જયતિલકસૂરિનઈ પાટિ ગચ્છનાયક ભદ્રારક શ્રી રત્નસિંહસૂરિનઈ સાંનિધઈ પ્રતિદિન શ્રી જયતિલકસરિને શિષ્ય પંડિત દયાસિંહગણિ બાલાવબોધ વાર્તારૂપપણુઈ
લખઈ કઈ ને કઈ છઈ. અંત – સં.૧૫૨૯ વષે મહા માસઈ કૃષ્ણપક્ષે ૧૧ તિથી શનિવારઈ
લિખિત શ્રી તપાગચ્છ શ્રી રતનાકરસૂરિનઈ ગ૭ઈ અનુક્રમમાં વડી પિસાલની સંજ્ઞાઈ ભટ્ટારક શ્રી જયતિલકસૂરિનઈ ગચ્છ શિષ્ય પં. દયાસિંહગણિ, ગચ્છનાયક સાર્વભૌમ ભટ્ટારિક શ્રી રત્નસિંહસૂરિનઈ પ્રસાદઈ ભટ્ટારિક શ્રી ઉદયવલભસૂરિ, ભટ્ટારિક શ્રી જ્ઞાનસાગર સાંનિધિ, ક્ષેત્રસમાસને બાલાવબોધ આપણુપાનઈ સંભારવાનઈ કાજઈ પં. દયાસિંહગણિઈ
કીધ9 શ્લે. સં. ૪૮૬૭ સટીકનું બાલાવબોધ. (૧) ૫.સં. ૯૪, હા.ભં. દા.પ. (૨-૩) લી.ભં. દા.૨૦ .૭ અને ૮. (૪) સં.૧૭૯૭ ૫.સં. ૧૦૩, કાથવટે રિપોર્ટ નં.૧૩૧૦, (૫) સને ૧૮૮૫-૯૮ પી. ૬ નં.૬૩૪ (૬) વિવેક.અં.નં.૨૯૭. [ મુપુગૃહસૂચી, હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૫૦, ૪૫૨, ૫૮૫).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧૮૦, ભા.૩ પૃ.૪૪૫ અને પૃ. ૧૫૭૬-૭૭] દ૯. માંડણ (શ્રેણી શ્રાવક) (૧૬) સિદ્ધચક અથવા શ્રીપાલ રાસ ૨.સં.૧૪૯૮ કી.શુ. ૫, ગુરુ આદિ
વસ્તુ રિસહ સામીય ૨ પઢમ એ જિણરાય, નાભિરાય કુલિ અવતરિ૩, જુગલધર્મ નિવારિ કારણ, મરૂદેવા ઊયરિ વરિઉ, સયલ લેબ દુહ દુરીય ટાલણ, ત્રિહ ભુવનિઈ ઉદ્યોતકર, પ્રણમું મુગતિદાતાર, ઈમ જાણી પૂજા કરૂ, જિમ પામઉ ભવ પાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org