________________
દયાસિંહ
[૨] જન ગૂર્જર કવિઓ: ૧ રાગ દસ વસિ જે કિયઉ, મહું વય કાય પમાય, તં મિચ્છા દુક્કડ હવ, સરણ વીર જિણ પાય. કરિ પસાઉ મુઝ તિમ કિમઈ, મહાવીર જિણરાય, ઈણિ ભવિ અહવા અને ભવિ, જિમ સેવઉં તું પાય.
ઇઅ કવિત સુદિહિ... (ઉપર પ્રમાણે) (૧) ચઉવીસ જિણું થરાણિ સમ્મરાણિ. ૭. શ્રી. સા. ખીમા ભાર્યા શ્રા. રહી પત્રિકા, સા. ધર્મ સી ભાર્યા નથી સુશ્રાવિકા ગ્યું. પ.સં. ૬-૧, જૂની પ્રત, મુનિ સુખસાગર. [જહા પ્રોસ્ટા.] (૧૦૩ ખ) અન્ય કતિઓ – ગૌતમ રાસ ગા. ૧૨, અષ્ટાપદ તીર્થ બાવની ગા. ૫૪, ૨૪ જિનસ્તોત્ર ગા. ૧૪, અજિતસ્તોત્ર ગા. ૧૭, સ્તંભનપાશ્વ
સ્ત. ગા. ૭, વિહરમાન જિન સ્ત. ગા. ૫, નેમિનાથ વિવાહલે ગા. ૨૬, નેમિનાથ વિનંતિ ગા. ૧૨ ૨.સં.૧૫૦૩, મહાવીર સ્ત, ગા. ૧૩ ૨.સં. ૧૫૦૭, ઉક્ત નગરકેટ મહાતીર્થ ચૈત્ય પરિપાટી ગા. ૧૭, આદિનાથ સ્ત. ગા. ૧૩, શાંતિ સ્ત. ગા. ૧૦.
(૧) આ સર્વે કૃતિઓ વરસ્વામી રાસ સહિતની પ્રત, પ.સં. ૧૨, જય૦ નં. ૧૦ ૮૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૭, ભા.૩ પૃ. ૪૩૦-૩૨ તથા પૃ.૧૫૭૯-૮૦.] ૬૮. દયાસિંહ (વૃદ્ધ તપાગચ્છ-રત્નાકરગચ્છ જયતિલકસૂરિશિષ્ય) (૧૦૪) સંગ્રહણી બાલા૦ ૨.સં.૧૮૯૭ કિં. શ્રા. શુદ ૧૪ શુક્ર
(૧) સં.૧૮૯૭ વર્ષે દ્વિતીય શ્રાવણ સુદિ ૧૪ શુક્રવારે લહીંઈ તપા પક્ષિ ભટ્ટારક જયતિલકસૂરિનઈ શિષ્યઈ ભટ્ટારક શ્રી રત્નસિંહનઈ શિષ્ય પંડિત દયાસિંહગણિ બાલાવબોધ રચિઉ. ૫.સં. ૧૮, લ.સં. ૧૬૦૨, લી.ભ. દા.૨૦. (૨) પા.લં ભં. (૩) અપૂર્ણ ગાઇ ૧૮૩ સુધી, પ.સં. ૨૨, લી.નં. દા. ૨૦ નં. ૧૨. (૪) સં.૧પ૨૦, ગ્રં.૧૭૫૭, ૫.સં.૩૨, લી.ભં. દા.૪૦ નં.પર. (૫) ૫.સં.૧૪, સંધ ભં. વશનજી શેરી, દા.૧ નં.૧૫. (૬) સં.૧ ૫૪૮, ૫.સં.૨૫, હા.ભં. દા.૫૬ નં.૨. [જેહાપ્રોસ્ટા, મુગૃહસૂચી, લીંહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૮, ૪૬, ૨૭, ૧૭૫, ૪૫૪, ૪૭૫, ૫૬૨).] (૧૫) ક્ષેત્રસમાસ બાલા [અથવા લઘુક્ષેત્ર સમાસ પ્રકરણ બાલા]
૨.સં.૧પ૨૯ મહા વદ ૧૧ શનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org