SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના હૈદ્રાબાદ, ઈસવીસન ૧૯૧૬. ૨. સ્થાનકવાસી જૈન લાયબ્રેરી-અમદાવાદથી પ્રકાશિત, ઈ.સ. ૧૯૩૦. ૩. જીવરાજ ઘેલાભાઈ દોશી - અમદાવાદ તરફથી ગુજરાતી અનુવાદ સાથે ઈ.સ.૧૯૩૧. ૪. અભયદેવસૂરિ વિરચિત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ - મુંદ્રા (કચ્છ) તરફથી - ઈ.સ. ૧૯૫૧. ५. सुत्तागमे, संपादक - पुष्पभिक्षु, प्रकाशक- सुत्तागमप्रकाश समिति, गुडगाँव छावणी, पूर्वपंजाब, .. 98 રૂ. સ્થાનાંગસૂત્ર, ઘાસીલાલજી વિરચિત ટીકા સહિત, પ્રકાશક - અખિલ ભારત જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સમિતિ, રાજકોટ, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૬૪. સ્થાનાંગસૂત્ર હીન્દી અનુવાદ તથા પરિશિષ્ટ સહિત, સંપાદક – મુનિ કન્ધયાલાલજી કમલ, પ્રકાશક - આગમ અનુયોગ પ્રકાશન, સાંડેરાવ, રાજસ્થાન, ઈ.સ. ૧૯૭૨. સ્થાનાંગસૂત્ર, સંસ્કૃત છાયા - હિન્દી વિવેચનિકા સહિત, લેખક – આત્મારામજી, પ્રકાશક આચાર્ય શ્રી આત્મારામ જૈન પ્રકાશન સમિતિ, લુધિયાના, ઈ.સ. ૧૯૭૫. ૯. સ્થાનાંગસૂત્ર હિન્દી અનુવાદ સહિત, જિનાગમ ગ્રંથમાલા ગ્રંથાંક ૭, પ્રકાશક આગમ પ્રકાશન સમિતિ, બાવર, રાજસ્થાન ઈ.સ.૧૯૭૫, તૃતીય સંસ્કરણ ઈ.સ. ૨૦૦૧. તેરાપંથી સંઘનાં પ્રકાશનો– ૧. ગંગુત્તળ, જૈન વિશ્વભારતી, લાડનું, (રાજસ્થાન) થી પ્રકાશિત, ઈ.સ. ૧૯૭૪. ૨. કાં મૂળ - સંસ્કૃત છાયા - હિન્દી અનુવાદ તથા વિવિધ ટિપ્પણો સહિત, સંપાદક - મુનિ નથમલજી (મહાપ્રશ), ઈ.સ. ૧૯૭૬. આ ઉપરાંત સ્થાનાંગ - સમવાયાંગનું ગુજરાતી રૂપાંતર અનેક ટિપ્પણો સહિત, સંપાદક - દલસુખભાઈ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ, ઈ.સ. ૧૯૫૫ અમદાવાદ - પુંજાભાઈ જૈન ગ્રંથમાલા નં-૨૩ આદિ પ્રકાશનો પણ છે. વર્તમાનકાળમાં જે.મૂર્તિપૂજક સંઘમાં ૪૫ આગમ આ શબ્દ અત્યંત રૂઢ થઈ ગયો છે, અને તેનાં નામો પણ નિશ્ચિતપ્રાય છે. છતાં, ખરેખર આગમોની સંખ્યા, વિભાગો તથા નામ આદિ સંબંધમાં ઘણા ઘણા પ્રાચીન સમયથી ભિન્ન ભિન્ન વિચારધારાઓ ચાલી જ આવે છે. અને તે આપણે જાણવી જ જોઈએ. આ હેતુથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ - તરફથી વિક્રમ સં. ૨૦૪૦ (ઈ.સ. ૧૯૮૪) માં નૈન નામ ગ્રંથમાના પ્રખ્યા ૭ રૂપે પ્રકાશિત થયેલા પાયલુડું (પ્રથમ ભા:) માં પૂ. આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજનું વક્તવ્ય છપાયું છે તે અત્યંત ઉપયોગી સમજીને તે તથા તે સાથે તેના સંપાદક પં. અમૃતલાલભાઈ ભોજકે લખેલી પ્રસ્તાવનાનો પ્રારંભિક ઉપયોગી અંશ તથા તિસ્થતીય પ્રીજ માં આવતો આગમવાચના તથા આગમવિચ્છેદ આદિ સંબંધી પાઠ, સટીક સમવાયાંગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy