________________
પ્રકાશકીય નિવેદન
ઋણ સ્વીકાર
જૈન આગમ ગ્રંથોના સંશોધન- સંપાદન અને પ્રકાશનના કાર્યમાં વેગ આપવાના ઉદ્દેશથી, આગમ વિશારદ પૂજયપાદ મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. સંપાદિત પુસ્તકના પ્રકાશન “સટીક સ્થાનાંગ ભાગ-૨” શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ની જૈન આગમો પ્રકાશિત કરવાની યોજના માટે રૂા. ૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પૂરા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ તરફથી ત્રણેય ભાગના પ્રકાશન માટે મળ્યા છે.
આ ઉદાર સહકાર માટે અમો શ્રી ગોવાલીયા ટેન્ક જૈન સંઘ, મુંબઈ-૩દનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
મુંબઈ-૪૦૦૦૩૬ તા.૭-૫-૨૦૦૩
ખાંતિલાલ ગોકળદાસ શાહ સુબોધરત્ન ચીમનલાલ ગારડી પ્રકાશચંદ્ર પ્રવીણચંદ્ર ઝવેરી
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org