________________
પ્રસ્તાવના
૩૫
પ્રાચીન ગ્રંથોના પુનર્મુદ્રણ અંગે જરૂરી સૂચન
ઉત્તરાધ્યયનસૂત્રની ચૂર્ણિ, પાઇયટીકા અને નેમિચન્દ્રીયટીકાની મુકિત આવૃત્તિમાં તથા પાઇયટીકાની તેમ જ નેમિચન્દ્રીયટીકાની સાથે પ્રકાશિત મૂલવાચનામાં અનેક સ્થાન એવાં છે કે જે સાચાં નથી. આથી અહીં આગ્રહપૂર્વક જણાવું છું કે આ ગ્રંથોનું પુનર્મુદ્રણ કરતાં પહેલાં તે તે ગ્રંથની પ્રાચીનતમ પ્રતિઓ સાથે મેળવીને જ છપાવવા જોઈએ. આગમગ્રંથો ઉપરાંત કોઈ પણ પ્રાચીન ગ્રંથના પુનર્મુદ્રણ વખતે તેની પ્રાચીનતમ પ્રતિ સાથે મેળવીને જ તે ગ્રંથ છપાવવો જોઈએ. અહીં ઉત્તરાધ્યયનસૂત્રની મુદ્રિત ચૂણિ અને બે ટકાના તથા તેની સાથેના મૂલના કેટલાક અશુદ્ધ પાઠ જણાવું છું—
૧. ૨૪૮મા સૂત્રમાં આવેલું નાર પદ સમગ્ર સૂત્રપ્રતિમાં તથા પાઈયટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં છે, જ્યારે પાઈયટીકાની મુદ્રિત આવૃત્તિમાં તેમ જ તેની સાથેની મૂલવાચનામાં અનુક્રમે નર અને નારિ પદ .
૨. ઉત્તરાધ્યયનસૂત્રની ચૂણિમાં પાઠ પડી ગયો છે તે સ્થાન માટે જુઓ, ૫૦ ૧૨૧ ટિ૦ ૧૨.
૩. અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની બે પ્રતિ સિવાયની હરતલિખિત પ્રતિઓમાં, ચૂર્ણિ, પાઈપટીક અને નેમિચન્દ્રીયટીકાને સમ્મત ની વસ્તી (સૂ૦ ૩૩૭) પાઠ છે, જ્યારે બે હરતલિખિત પ્રતિઓમાં તથા ચૂર્ણિ, પાઈયટીકા અને નેમિચન્દ્રીયટીકાની મુદ્રિત આવૃત્તિઓમાં તેમ જ તેની સાથેની મૂલવાચનામાં નિયાવિત્તી પાઠ છે.
૪. પ૩૭મા સૂત્રમાં આવેલો વરૂ વર્ડ પાઠ અહીં ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિમાં છે; આ પાઠ પાટીકાસમ્મત પણ છે તેમ જ નેમિચન્દ્રીયટીકાની હસ્તલિખિત પ્રતિઓમાં પણ આ પાઠ મુજબ વ્યાખ્યા છે; જ્યારે નેમિચન્દ્રીયટીકાની મુદ્રિત આવૃત્તિમાં તથા તેની સાથેની મૂલવાચનામાં ઘરના સ્થાને સંવર્ડ પાઠ છે.
૫. ૫૩૮મા સૂત્રમાં આવેલો પાઠ અહીં ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિઓમાં તથા પાઇયટીકા-નેમિચન્દ્રીયટીકાની હસ્તલિખિત પ્રતિઓમાં તેમ જ મુદ્રિત નેમિચન્દ્રીયટીકામાં પણ છે, જ્યારે પાઈયટીકાની મુક્તિ આવૃત્તિમાં તથા પાઈયટીકા–નેમિચન્દ્રીયટીકાની સાથે પ્રકાશિત મૂલવાચનામાં વઢેરામra (°ફરો ને) પાઠ છે.
૬. ૬૧૦મા સૂત્રમાં આવેલું રેતી અથવા તે પદ અહીં ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિઓમાં અને નેમિચન્દ્રીયટીકામાં તથા પાઈયટીકાની પ્રાચીન હરતલિખિત પ્રતિમાં છે, જ્યારે પાઈયટીકાની મુકિત આવૃત્તિમાં તથા તેની સાથેની મૂલવાચનામાં પેર્યું પદ છે. ( ૭. ૬૩૦મા સૂત્રમાં આવેલો મજુવાછિયા પાઠ અહીં ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિઓમાં, નેમિચન્દ્રીયટીકામાં, પાઈયટીકા-નેમિચન્દ્રીયટીકાની સાથે પ્રકાશિત મૂલવાચનામાં અને પાઈયટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં છે, જ્યારે પાઈયટીકાની મુદ્રિત આવૃત્તિમાં મgવારેક પાઠ છે.
૮. ૭૩૫માં સૂત્રમાં આવેલું ઘag પદ અહીં ઉપયુક્ત સમગ્ર હરતલિખિત સૂત્રપ્રતિઓમાં અને પાઈયટીકા-નેમિચન્દ્રીયટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં છે, જ્યારે પાઈયટીકા-નેમિચન્દ્રીય ટીકાની મુદ્રિત આવૃત્તિમાં અને તેની સાથેની મૂલવાચનામાં ઘવજ્ઞT ૫દ છે.
૯પાઈયટીકાની પ્રાચીન પ્રતિમાં સર્વમ્ પાઠ છે; જ્યારે તેની મુદ્રિત આવૃત્તિમાં સર્વતઃ પાઠ છે. જુઓ, પૃ. ૨૧૨ ટિ. ૧
૧૦. ૧૦૨૮મા સૂત્રમાં આવેલો સફળ પાઠ અહીં ઉપયુક્ત સમગ્ર સૂત્રપ્રતિઓમાં તથા પાઈયટીકાનેમિચન્દ્રીયટીકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં છે, જ્યારે પાછયટીકા-નેમિચન્દ્રીયટીકાની મુકિત આવૃત્તિમાં ગામના પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org