________________
પ્રસ્તાવના
છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૬૨ અને વધુમાં વધુ ૬૬ અક્ષર છે. પ્રથમ પત્રની પહેલી પંડી કરી છે. અંતિમ ૧૦૬ મા પત્રની બીજી પંકીની પહેલી પંક્તિમાં ઉત્તરાધ્યયનસૂત્ર પૂર્ણ થાય છે તે પછી લેખકની પ્રશસ્તિ આ પ્રમાણે છે –
संवत् ११८९ वर्षे भाद्रपद...श्रीमदणहिलपाटकाभिधानराजधान्यां स्थितसमस्तनिजराजाबलीसमलंकृतमहाराजाधिराजपरमेश्वरत्रिभुवनगंडश्रीसिद्धचक्रवर्तिश्रीमजयसिंहदेषकल्याणविजयराज्ये प्रवर्द्धमाने एतस्मात् परमस्वामिनः पूज्यपादद्वयप्रसादात् श्रीश्रीक[र]णे महामात्य श्रीआशुकः समस्तव्यापारान् करोतीत्येतस्मिन् काले इह कर्णावत्यां श्रीकर्णेश्वरदेवभुज्यमानसुयां(? सुपां)तीजग्रामनिवासी परमश्रावक प्रद्युम्न तथैतदीयभार्यया(भार्या) बेल्लिका च अपरं नेमिप्रभृतिसमस्तगोष्ठिकैः परत्रहेलवे निर्जराथै च आर्जिका मरुदेविगणिनी तथैतदीयचेल्लिका बालमतिगणिन्योः पठनाय उत्तराध्ययनश्रुतस्कंधो यक्षदेवपाालिखाप्य प्रदत्त इति ॥ छ । यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया। यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते १॥छ । मंगलं महाश्रीः ॥ छ । शिवमस्तु जिनशासनाय ।।
આ ભંડારની પ્રકાશિત થયેલી સૂચિમાં આ પ્રશસ્તિનો પાઠ છે. તેમાં સંવત ૧૧૮૯ના સ્થાનમાં ૧૧૭૯ છે. ફોટોકોપીમાં જોકે પત્રનો આ ભાગ થોડો ખરી ગયેલો આવ્યો છે. છતાં સંવતદર્શક સંખ્યાના અંતિમ બે અંક “૮ ૯' તો સપષ્ટ વાંચી શકાય છે.
આ પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે કે– વિક્રમ સંવત ૧૧૮૯માં પ્રાંતીજગામ (૧)ના વતની પરમશ્રાવક પ્રમ, તેની પત્ની વેલિકા અને નેમિ વગેરે મુખ્ય આગેવાનોએ, પોતાના કમીની નિર્જરા માટે તથા પરલોકના હિત માટે, યક્ષદેવ નામના લેખક દ્વારા, પ્રસ્તુત પ્રતિ લખાવીને શ્રી મરૂદેવગાણિની તથા બાલમતિગણિનીને ભણવા માટે અર્પિત કરેલી છે.
અહીં સંપાદિત કરેલી ઉત્તરાધ્યયનસૂત્રની મૂલવાચનામાં આવતા ન, , ત, ૩, ૫ વગેરે વર્ષો આ પ્રતિને પાદમુજબ સ્વીકાર્યા છે. અર્થાત્ આ પ્રતિની વાચના મૂલમાં રવીકારી છે. જ્યાં જ્યાં આમ થયું નથી ત્યાં ત્યાં આ પ્રતિના પાઠને નીચે ટિપ્પણમાં નોંધેલ છે. અહીં ઉપયુક્ત પ્રતિઓમાં આ પ્રતિ સવિશેષ મહત્ત્વની બની છે. આથી આની વિશેષતા નીચે જણાવું છું:
૧. કેવળ રે ૧ પ્રતિએ આપેલે પાઠ ભૂલવાચનામાં સ્વીકાર્યો છે તે સ્થાન–
મ-પૃ. ૧૦૩ ટિ૫, પૃ. ૧૫૭ ટિ. ૧, પૃ. ૧૬૯ ટિ. ૭ અને પૃ. ૨૯૫ ટિ. ૬; જેના ઉપર છે તે મૂલપાઠ.
મા–પૃ. ૯૭ ટિ, ૧૮ અને ૫૦ ૯૮ ટિ૧ જેના ઉપર છે તે મૂલમાં રવીકારેલો ચૂણિસમ્મત પાઠ..
-પૃ. ૧૧૧ ટિ જેના ઉપર છે તે મૂલમાં રવીકારેલો ચૂર્ણિ-પાઇયટીકા નેમિચન્દ્રીયટીકાસમ્મત પાઠ.
–પૃ૦ ૧૬૦ કિ. ૧૪ જેના ઉપર છે તે મૂલપાઠ. ભૂલનું આ વિમાન મૌલિક સૂત્રપદ સં ૧ સિવાયની કોઈ પણ પ્રતિમાં નથી.
૩–પૃ ૧૬૮ કિ. ૧૪ જેના ઉપર છે તે મૂલમાં રવીકારેલો ચૂર્ણિ-પાઇયટીકાસમ્મત પાઠ.
-પૃ. ૨૯૨ ટિ. ૧૦ જેના ઉપર છે તે મૂલમાં સ્વીકારેલો પાઇયટીકા-નેમિચન્દ્રીયટીકાસમ્મત પાઠ.
૨. કેવળ રે ૧ પ્રતિએ જ આપેલા ચૂર્ણિસમ્મત પાઠનાં સ્થાન (આ પાઠોને મૂલવાચનામાં સ્વીકાર્ય નથી.)– પૃ૦ ૧૧૨ ટિ, ૧૮, પૃ૦ ૧૩૮ ટિ૧૬, પૃ. ૧૫૪ ટિ૧૨.
૩. કેવળ રે ૧ પ્રતિએ જ આપેલા પાઈયટીકાસમ્મત પાઠનાં સ્થાન (આ પાઠોને મૂલવાચનામાં રવીકાયાં નથી.)-૫૦ ૧૬૭ દિ૦ ૧૦, પૃ૦ ૧૬૯ ૦િ ૧૧, પૃ. ૨૭૦ ટિ. ૧. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org