________________
મધ્યકાલીન જૈન કવિતામાં પત્ર/લેખ [ ૫૩
અપાતો એનો ઉકેલ એ આપણી મધ્યકાલીન કવિતાની રોચક પરંપરા છે. લેખકૃતિમાં સમસ્યાનું નિરૂપણ, તેનો ઉત્તર, ફરી નવી સમસ્યા, તેનો વળી ઉત્તર – એમ પ્રત્યેક લેખ જ્ઞાનાર્જનનું એક પગથિયું બને છે. સમસ્યાકથનનું એક દૃષ્ટાંત નોંધીએ :
દો નારી અતિ સામળી, પાણી માંહે વસંત,
તે તુજ સજ્જન દેખવા જી, અલજો અતિ ધરંત. અને પત્રના અંતે ક્ષમાપના સહિતનું સમાપન :
અધિકું ઉછલું જે લિખઉં, કુડૂ કાગલ માંહિ, તે અપરાધ અહ્મારડલ, રખે ધરુ મન માંહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org