SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (૧) મા પાવાગઢથી ઊતય, મા. (કલશ,૨૧). (૨) આજ માતા જોગિણિનઈ ચાલી જોવા જઈઈ. (વિશાલજિન સ્ત,૧૦) (૩) બાઈ રે ચારણિ દેવિ. (ઈશ્વરપ્રભજિન .૧૫) (૪) ગાવઉ ગુણ ગરબી રે. (ઋષભાનન જિન સ્વ.૭) મા પાવાગઢથી ઊતર્યા મા' આ ઢાળ તો પ્રસિદ્ધ ગરબાકવિ વલ્લભ ભટ્ટના મહાકાળીના ગરબાની છે. કેટલીક દેશીઓ કૃષ્ણભક્તિનાં પદોની છે ? (૧) ગરબઉ કઉંણનઇ કોરાવ્યઉ કિ નંદજી રે લાલ (સુજાતજિન રૂ. ૫) (૨) નવીનવી નગરીમાં વસઈ રે સોનાર, કાન્હજી ઘડાવઈ નવસર હાર. (અનંતવીજિન સ્ત,૮) (૩) ગોકલ ગાંમઈ ગોંદર) જો મહીડઉ વેચણ ગઇથી જો. (વજધરજિન સ્ત,૧૧) (૪) ગરબે રમવા આવિ માત જસોદા તોનાં વનવું રે. (ચંદ્રાનનજિન રૂ..૧૨) કેટલીક દેશીઓ રામભક્તિનાં પદોની છે ? (૧) મોરે મન મોહ્યઉ રે, રૂડા રામ રે. (યુગમંધરજિન સ્ત૨) (૨) આવજે ગરબા રમીયાં રૂડા રામ મ્યું રે. (સુબાહુજિન સ્ત.૪) કેટલીક દેશીઓ લોકગીતની અને અન્ય છે : (૧) હો રે લાલ સરવરપાસે ચીખલઉ રે લાલ, ઘોડલા લપસ્યા જાઈ. (સ્વયંપ્રભજિન સ્ત૬) (૨) હારી લાલ નણંદના વીરા હો રસિયા, બે ગોરીના નાહલીયા. | (સૂરપ્રભજિન સ્ત,૯) (૩) ગીંદૂડ મહકઈ રાજિ ગીંદૂડી મહકઈ. (ચંદ્રબાહુજિન સ્ત..૧૩) (૪) સાહિબા ફૂદી લેસુંજી. (નેમિપ્રભજિન સ્ત, ૧૬) (૫) સોનલા રે કેરડી રે વાવિ, રૂપલાના પગથાલીયા રે. (વીરસેનજિન સ્વ. ૧૭) (૬) દલ-વાદલ ઉલટ્યા હો નદી રે નીર ચલ્યૌ. (મહાભદ્રજિન સ્વ. ૧૮) (૭) સામૂ કાઠા તે ગહું પિસાવિ, આપણ જામ્યાં માલવઈ, - સોનારિ ભણઈ. દેવયશાજિન સ્ત..૧૯) (૮) લટકઉ થારી રે લોહારાણી રે. (અજિતવીજિન સ્વ. ૨૦) (૯) રાજપીયારી ભીલડી રે. (ભુજંગજિન સ્ત..૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy