________________
૨૧૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? – સીમંધર સ્ત., ૧લી ઢાળ. જિમજિમ બહુ મૃત બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો, તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે. – શ્રીપાલરાસ, ૪થા ખંડ અંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org