SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ ૩૯૪ ] ગુજરાતી પાઈ તપ કરી દુહુ વિધિ જીવ નિતપ્રતે, મુખ કહુ પિણ ઉત્તર સુખ છતે, કુકરમરાશિ પ્રતે તે હણે, જેમ રસાયણ રૂજને લણે. ૨૬૨ ધરી શીલંગરથ સહસ વિશુદ્ધ, કરી યોગસિદ્ધિ નિરંતર બુદ્ધ નિરમમાં પણ ઉપસર્ગ નિજ સહી, સુમતિ ગુપતિ ભજ નિશ્ચલ રહી. ૨૬૩ સાય વેગે કરી છઉ યતન, આગમ ગ્રહી છઉ મધ્યમગ મગન; વિષાદ ગારવ વિણ ત્યે ભીખ, ઈદ્રિય વશ કરી એ તુઝ શીખ. ૨૬૪ દે પ્રમાથે ધમઉપદેશ, ન ધરી નિજ પરભાવ વિશેષ; જગતિયે નવકપાચાર, ગામ પુરે ચલી પ્રમાદ વાર. ૨૬૫ કૃત અકૃત નિજ તપ જપ પ્રમુખ શક્તિ અશક્તિ સુકૃત અઘદુઃખ; સહુ વિચારીને નિજ હૃદ, હેય ઉપાદેય વલી કરી દે. ૨૬૬ પરની પીડાને ૧વરજો, વિવિધ યોગ તુઝ નિરમલ હવે સમતા માંહે તિમ મન રાખ, વચન મલિનતા તજી શુદ્ધ ભાખ. २९७ મિત્રી કરુણા ને પરદ, ઉપેક્ષ આણ છઉ સામ્યવિદ; યતને રૂડી ભાવન ભાય, આતમ નિહચલપણે રમાય. ૨૬૮ ન કરી કહાંઈ મમતા ભાવ, કષાય ને રતિ અરતિ ન લાવ, ઈહ સુખ નિઃસ્પૃહપણે લહીશ, પરભવ અનુત્તર સુખ પામીશ. ૨૬૯ જાણી યતિવૃતિ વ્રતિની એ સીખ, ચરણકરણ ધરી શુદ્ધ ચિત ભીખ; તે તું તરત ભદધિ તરી, વિલસે સારી શિવસુખસિરી. ૨૭૦ ભાગે સારી ચાલમાં, એ પનરમ અધિકાર; હિવ સમતારૂપી સરસ, લિખું શાસ્ત્ર અનુસાર | ઇતિ પંચદશે શુભવૃત્તિશિક્ષાધિકાર ઈમ શુદ્ધ અભ્યાસે નિજ ચિત્ત, રહિ પરમારથમાં સમચિત્ત, શિવસંપદ જિમ તુઝ કર થકા, હુવઈ તરત ભાવી શિવસકા. ૨૭૧ તેહિ જ દુખ, તુહિજનરકમાં, તુહિ જ સુખ, તુહિ જ શિવગમાં; તંહિ જ ક્રમ તૃહિ જ મનપણે, તજ અવજ્ઞા આતમ ઈમ ભણે. ૨૭૨ આતમ નિજ આદર નિસંગ, સરવ અરથમાં સમતા સંગ; આતમ લખિએ સમતા મૂળ, શુદ્ધ સુખ તે સમતા અનુકૂળ. ૨૭૩ ૧. તજ, વર્જ વે. ૨. પ્રમોદ (ભાવના) બી. ૩. નિશ્ચલપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy