________________
૩૯૨ ]
ગુજરાતી ચાપાઈ
સ્તન.
જન પૂજે જેહને નામ, શુદ્ધ મને હવે અતિ સુખ ઠામ; સચમ વિષે ૧જીઉ કરિયતન, જાણીએ ઉત્તમ ફળ વિરતિરૂપ અધિકાર એ, કહ્યો તેરમે થાન; હિવ સવર કરવા ભણી, લિખીયે તાસ નિદાન.
ઇતિ ત્રયેાદશા યતિશિક્ષાધિકાર:
Jain Education International
[ અર્થાત્મ
અવિરતિ ચેાગ પ્રમાદ મિથ્યાત, આતમ નિત સવર કરી જાત; ભવરૂપી એ અણુસ વચ્ચે, મુગતિતણા સુખ ઘે સવ. મન સવર કરી રે પડિત, સ્યુ ન લખે અણુસ*વર રીત; તરત હિ જાયે તંદુલી મસ, સાતમી પૃથિવીમાં બીભત્સ. પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન માકળે સવરવે તેહ; નરકના દલ પિણ્ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. મન અણુલાધે જે જોઈ એ, ધ્યાન ન એકદ્રિયાદિ થીએ; ધરમ શુક્લમાં મન થિર કર્યું, મનસંવર તે તેણે યુ. સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને યુ.ત્રી લેહ; ધ્રુવિકલપથી વિરમ્યા યતી, પારગામી તેહ જ સતી. વચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહિ કુણુ કુણુ કીવ; નિરવદ્ય વચન અછે જેહમે, વચન ગ્રુપતિ તે કહી તેમે. આતમ કહી તું નિરવદ્ય વચન, સુણુ સાવદ્ય વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘેાર, વસુરાજાદિક વચનના ચાર. ધ્રુવચને ઈહભવ હવે વૈર, પરભવ નરક તણી દુઃખÅર; ૩અગનિદગ્ધ ઊગે વળી વૃક્ષ, નવિ જીવે કરી કુવચન પક્ષ. ભગવંત તે ઐહિ જ કારણે, દીક્ષાથી જા.કેવળપણે; ન હુવે તાં નવ ખેલે વચન, પાપ ડરે જ્ઞાનાદિક છતન. २४७ કરુણાર્ચ સંવર નિજ અંગ, કુર્માં જ્ઞાત સુણીને ચંગ; આશ્રવ સંવરથી જિમ સિંગે, લાધ્યુ· સુખ દુઃખ તિમ નિજ ગણે, ૨૪૮ કાય રૂંધવે કુણુ કુણુ નહિ, તરુ થાંભાદિક નિજ ગુણુ રી; કરે ક્રિયા જે શિવગતિ હેત, કાય ગુપત તે કહીયે ચેત. ૨૪૯
૧. જીવ. ૨. રાષિ. ૩ અગ્નિદગ્ધ-અગ્નિથી ખળેલ. ૪. છતાં. ૫. કાચમાં ૬. થાંભલા, સ્તંભ.
For Private & Personal Use Only
૨૩૮
૨૩૯
૨૪૦
૨૪૧
૨૪૨
૨૪૩
૨૪૪
૨૪૫
૨૪૨
www.jainelibrary.org