SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મએક વસ્ત્ર પાત્રાદિક શોભ, બીજા સંયમપાલણ શોભ; પહિલી ભવ થે બીજી મુગતિ, શુદ્ધ જાણી તું એક જ ગ્રહતિ. ૨૧૦ શીત તાપાદિક ડું લહે, તે પિ પરસહ તું નવિ સહે, તે કિમ નરક ગરભ દુખખાણુ, સહીસ ભવાંતરી કેમ અજાણ? ૨૧૧ મુનિ સ્યુ વિણસિત વધુ મૃપિંડ, પીડી ઘાલી તપ વિરતિ કરંડ, જાણે જે ભવભય દુખરાશ, તો આતમ કર શિવસુખવાસ. ર૧૨ ઈહાં કષ્ટ જે ચારિત વિષે, પરભવ તિરયગ નારગ શિખે; સપ્રતિપક્ષપણું બે માંહિ, વિશેષ નિજરે ત્યે ઈક ચાહિ. ૨૧૩. પ્રમાદ સુખ તે ઈહાં બિદન, દિવ શિવસુખ પરભવ સમુદને; એ બેમાં પખ લેવા વૈર, વિશેષ નિજરે ઈક યે સૈર. ૨૧૪ પરવશતા ચારિત્રમાં ઈહાં, તિયંગ ી રભ નરકસુ કિહાં; તેમાં વર પખાખ ભાવ, વિશેષ જાણી યે ઈક દાવ. ૨૧૫ સહિ તપ સંયમ પરવશપણે, નિજવસ સહિવે હુવે ગુણ ઘણે; પરવશ અતિ દુખ સહિવે કિસે, તુઝ ગુણ થાસ્ય ચીંતવિ ઈસો. ૨૧૬ થડે સમતા પરવશગુણે, મુનિ જે કષ્ટ ઘાતે ઈણ, જે ક્ષય હવે દુર્ગતિ પ્રવાસ, તે કિમ તું વાંછે નહી તાસ. ૨૧૭ તજ વાંછા દિવ શિવસુખતણી, નરકાદિક દુઃખ લખ તિમ સુણી; સુખ થડે વિષયાદિતણે, સંતોષાઈસ માં દુઃખ ઘણે. સહુ ચિંતા નાઠે જે ઈહાં, રાગીને સુખ હવે પિણ કિહાં? પરભવ શિવસુખ લેખે પડે, સ્યું તે પ્રમદે ચારિતતડે. ૨૧ અતિતપ ધ્યાન પરીસહ જેહ, ન સધે જે અસમર્થે તેહ, તે ઢું સુમતિ ગુપતિ ભાવના, ન ધરે જીવ શિવારથમના. ૨૨૦ અનિત્ય પ્રમુખ ભાવન નિતવ, યતો સંયમ ગહિ નિતમેવ; આયુસ યમ આવે સુ નજીક, પ્રમદે કાં ન લહે ભવભીક તુ મન હર્યુ કવિકલપના, પાપ વચનમેં શરીર પ્રમાદ; તો પિણ લબધિ સિદ્ધિ વાંછ, મનેરથે ભંગાણે મતે. ૨૨૨ તુઝ મન વશતે સુખ દુખ મેલ, મન મિલતે આતમ તહાં કેલર પ્રમાદ ચેરે મિલતે વાર, કરી સલાંગ સજનની સાર. ૨૨૩ ૧. ગભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy