SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ - હા મ ] ગુજરાતી થાપાઈ અશુદ્ધ દેવગુરુ ધરમે મદ, દષ્ટિરાગ ધિગ અઉગણ પદે શેચિસિ પરભવ તું તે ફલે, રેગી કુપથભયે જિમ કલે. ૧૭૧ સીએ નિબ અંબફલ ન છે, વાંઝ ગાય છે ધ ન વધ; નાપે ધન દુર નૃપસેવ, નાપે કુગુરુ ઘરમ શિવમેવ. ૧૭૨ કુલ વલિ જાતિ પિતા ને માત, વિદ્યાબંધ ગુરુ નિજ જાત, ન હવે જિયને કે હિતભણું, સુખ આપે ગુરુ સુર ધમ ધણી. ૧૭૩ તત્વે માતા પિતા ગુરુ તેહ, બેધી જોડે શુદ્ધ પ્રેમ જેહ, નાખે ભવમાં તે સમ કઈ વેરી નહી રહે ધ્રમ લઈ ૧૭૪ દેવપૂજ ગુરુસેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ; વ્યવહાર શુદ્ધ ને પરઉપકાર, ઈહ પરભવ છઉ સંપદકાર. ૧૭૫ જિનઅભગતિ મુનિની અવગન્યા, કર્મ અગ્ય અધરમહ કવન્યા; પરવંચન માબાપ અવગણન, કરે પુરુષને વિપદા મલિન. ૧૭૬ ભગતે પૂજિસ નહીં જિન ભણી, ભણી ગુરુશ્રમ મ કરિશિ વિરમણી; સનિમિત્ત અનિમિત્ત મેલી પાપ, કિણ હેતે વાંછે શિવમાપ. ૧૭૭ ઉપર જાતે સિંહ જિમ બિલ્ય, કેઈ સુગુરુ તારે મુઝ મિ; કોઈક તે બેબે ભાવકૂપ, શ્યાલ સમાન અણુમિ ભૂપ. ૧૭૮ ભર્યો તલાવે તીસી સદા, ભૂખે મૂઢ ભ ઘર તદા; દરિદ્ધી તે કલ્પદ્રુમ છતે, જે પ્રમાદિ ગુગ હતે. ૧૭૯ ન ધરમચિત ન ગુરુદેવ ભગત, વૈરાગ્ય સેવા નહીં જસ ચિત્ત, તેહને જનમ પશુની પરે, નિષ્ફળરૂપ થયે બહુ પરે. ૧૮૦ ન દેવકામ ન સંઘકામ, જસ ધન ખરચા નહીં આમ; તસ ધન ઉપાવે ભવપે, પડતાં સ્યું આલંબણ હુયે. ૧૮૧ કહો દેવગુરુ ધર્મમય, દ્વાદશમ અધિકાર હિવ’ મુનીવરશિષ્યા પણે, લિખું યથા આચાર ઇતિ દ્વાદશ ગુરુશુદ્ધાધિકાર ભવભયવારક મુનિવર નમું, જસ મન વિષય કષાયે ગમું રાગદ્વેષ રહિત પરિણામ, રમે ભાવન સંજમને ઠામ. ૧૮૨ ૧. વાંઝણી, વંધ્યા. ૨ અવતા, અવગણના. ૩. તર. ૪ હવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy