________________
-કલ્પદ્રુમ ] ગુજરાતી પાઈ
[ ૩૮૫ સુખસું બેસે સુખસું સુવે, અમે મે, ખેલે, વલી જુવે, નવિ જાણે આગલી પ્રેમ વિના, હું હુઈત્યે આતમ તુજ તા.૧ ૧૪૮ શીત તાપ માખી તૃણ ફરસ, લિગારેક કષ્ટ ઝમકે નિરસ, તિણથી ઈણ કરમે બહુ મેલ, ન લહે નરકવેદના હેલ. ૧૪૯ ક્રોધ કિહાં, પ્રમાદે કિહાં, કદાગ્રહ કિહાં, મદસું કિહાં; મલિન કરે આતમને જીવ, ધિગ તુઝ ન ડરે નરકહ રવ. ૧૫૦
વૈરાગે ભવિ બુઝવા, કર્યો દસમ અધિકાર હવે શુદ્ધ ધરમત, લિખું કહ્યો તિમ સાર. છે.
ઈતિ દશમે વૈરાગ્યાધિકાર: રે જીવ ધરમે હવે ભવનાશ, મેલું કરે મૂરખ કાં તાસ; મદ મત્સર માયાઈ કરી, એસિડ મિલ્યું ન હવે ગુણ પરી. ૧૫૧ શિથિલાઈ હઠ મત્સર ફોધ, પશ્ચાતાપ કપટ છલ રાધ; કુગુરુ કુસંગતિ, માન પ્રમાદ, સુકૃત મલિનકરણ ઈણ વાદ. ૧૫ર વલ્લભ જિમ તુઝ નિજ ગુણશંસ, મચ્છરી ધરિ તિમ પર પરસ, નિજ પ્રશંસ પરને નવી વહે, ઈષ્ટ દાન વિણ કિમ તે લહે? ૧૫૩ જન ગુણ લેતાં હરખે ઘણું, પરભવ તિણ ગુણરહિતપણું લેતાં દોષ ધરે નહીં તાપ, તે પરભવ ગુણ થિરતા વ્યાપ. ૧૫૪ હરખે નિજ ગુણ પરિ પર કહ્યું, તિમ જે વરી ઉપરી વહે; નિજ ગર્લાયે જિમ ઉપતાપ, તિમ રિપને જાણ્યા ગુણ ચાપ. ૧૫૫ જિમ નિજ ગહ તવના પણે, આતમ તાપ હરખ તું જાણે, તિમ પરને ચિંતવિ ચિહુ વિષે, ઉદાસથી હવે વેત્તા પખે. ૧૫૬ સ્તવવાથી ન હુવે કે ગુણ, પરભવ હિત નહીં ખાતે ઘણી એ અપગુણ ઉત્તર જાણત, વૃથા, માનગહિલે કાં હતે ? ૧૫૭ કણ કણ ન કર જન બહિર્મુખી, પ્રમાદ મત્સર કુબે મુખી; મેલું એ દાનાદિક ધરમ, અણુ પિણ કર સુધ સુકૃત કરમ. ૧૫૮ છાનું પુન્ય ઘરે જિમ શાભ, પરગટ કરતાં તિમ નહીં થોભ;
લાજ સહિત જિમ મહિલાતણા, વસ્ત્ર છa ઉરથલ ગુણ ઘણા. ૧૫૯ ૧. તને ૨. માયાએ. ૩. મિશ્ર કરેલું. અ. ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org