________________
ગુજરાતી પાઈ
[ ૩૮૧ હરખે મ્યું પંડિતને નામ, ક્ષયપશમ જનરંજક પામ; કાંઈક ભણ એહવું જિણ થાય, જીઉ તાહ વાધે ગુણમાંય. ૯૬ બિગ ભણવે જિણ રંજે લોક, ન ધરે પરહિત સંયમ થક; નિ કેવલ ઉદરભર થયે, ભણવા ગયે, સંયમ વળી ગયે. ૯૭ ધન તે ન ભણ્યા પિણ શુભ કૃત્ય, શુદ્ધાશય સુધ વચનધિત્ય; જે આગમપાઠી આલસૂ, ઈહ પરહિત ન કરે ક્રમવસૂ. ૯૮ ધન તે મુગધ કથિત જિનમાર્ગ, રાગે ત્યે સંયમ મહાભાગ; ચું ભણીયે વ્યસની કલેસિયે, જે દુક્રિય પરમાદિ થિયે. ૯૯ અક્રિય ભણવે ફલ નહિ તંત, સુખને વાંછે છઉં ભવમંત; ક્રિયા સહિત ન ભણે ફલ તેમ, ખર ન લહે ચંદન શ્રેમ જેમ. ૧૦૦
આગમ ઉપદેશે કરી, ભાખ્યું એ અધિકાર હિવ ચૌગતિ ઉપદેશ ગત, લિખું નવમ અધિકાર મૃત્યુ હવે જસ અણુ દુરગંધ, સાગર પિણે ખૂટે અનુબંધ કઠિન ફરસ કરવતથી ઘણે, દુઃખ અનંત શીત તપ તણે. ૧૦૧ દેવતાકત તીવર વેદના, કંદ પુકાર નિરંતર ઘણા ભાવી નરકે ન બિયે કાંઈ, કુમતિ જે હરખે વિષયાંઈ. ૧૦૨ બંધ વહન તાડન હવે સદા, ભૂખ તૃષા દુષ્ટ ત્રણ કદા; શીત તાપ નિજ પર ભય બહુ, તિય ગતિ દારુણ દુઃખ સહુ. ૧૦૩ વૃથા દાસપણુ અભિભવ દેષ, ગભસ્થિતિ દુર્ગતિ ભય પિષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણ પરિણામે દુખ. ૧૦૪ ઈષ્ટવિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત, નિચે એહ મનુષ્યગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૦૫
એ ચૌ ગતિ દુખિણી જિય જાણી, અનંત કાળને અતિ ભય આણી, જિનપ્રવચન ભાવી નિજ હિયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૦૬ આતમ છે તું અતિ સાહસી, સુણિ ભાવી ચઉગતિ દુઃખ કસી
દેખી પિન બીહે બહુ પરે, તમ વિચ્છેદ ઉદ્યમ નહિ કરે. ૧૦૭ ઈતિ અષ્ટમ ચતુગત્યાશ્રિોપદેશાતરગત: શાસ્ત્રગુણાગાધિકાર: ૧. પણ ૨. શ્રી રંગવિજય અહીં આઠમો અધિકાર પૂર્ણ કરે છે. શ્રી ધનવિજયગણિ ૧૦૭મા કે તે પૂરો કરે છે. ૩. તીવ્ર. ૪. નિશ્ચયે. ૫. પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org