SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ મૂળ શ્લોકોની ભાષામાં ચોપાઈ* પરમ પુરુષ પરમેસર રૂપ, આદિ પુરુષનઉ અકલ સરૂપ સામી અસરણસરણ કહાય, સકલ સુરાસુર સેવે પાય. . પ્રણમી તાસ ચરણારવિંદ, ખરતરગચ્છપતિ શ્રી જિણચંદ; સંભારી શ્રી સદ્દગુરુ નામ, ભાષા લિખું સંસ્કૃત ઠામ. . અધ્યાત્મકલ્પદ્રુમ લાઉ, શ્રી મુનિસુંદરસૂરે કહ્ય પરમારથ ઉપદેશન કરી, નવમ શાંત રસપતિ અણુસરી. | અંતર અરિ જીપી જયસિરિ, * શાંતરસે શ્રી વીરે વરી; નિરવૃત્તિકારી તે પરિણામ, ચરમકરણમાં આવ્યા તામ. ૧ સકલ મંગલનિધિરૂપી હિયે, આભે નિરુપમ સુખ પામીએ; શિવસુખ તરત લહીજે જિણે, ભાવઉ ભાવિક શાંતરસ તિણે. ૨ સમતામાંહિ રહે ૪ લયલીન, ન રહે સ્ત્રી સુત ધનહ* અધીન; દેહી મમતને વિષય ૧ કષાય છે, ન કરે રહે શ્રીહચિત્ત લાયબ. ૩ વેરાગી૧૦ વળી શુદ્ધ ઘમદેવ-ગુરુ–પ્રમ જાણ કરે વ્રત સેવ; સંવરરૂપી શુભ ચલગતી,પ સે સમતારસ શિવમતી. ૪ એહ કહ્યા સેળ અધિકાર, સંગ્રહ એણે શા મઝાર; પહિલું તિહાં સમતા ઉપદેશ, વચન કરી ભાખું લવલેશ. સાભ્યપદેશ-કથન ચિત્તબાલ મત મૂકી તું, ભાવન બીજ અનૂપ; જિણ તુજને દુરધ્યાન સુર, ન છલઈને છલના કૂ૫ ૫ સદશતા-કથન જે સગલું ઈદ્રિયસુખ થાય, નર સુર ઇંદ તણુઈ સુખ માય; બિંદુ પરે સમતા પૂરેસરે, તે જાણી આદર ચિત્ત ધરે. ૬ * આ પાઈનું પુસ્તક રા. રા. કેશવલાલ પ્રેમચંદ તરફથી અમદાવાદ ડેલાના ભંડારમાંથી મળી આવ્યું છે. પરંતુ તે બહુ મોડું મળ્યું તેથી પાછળ દાખલ કર્યું છે. વાંચનારની સગવડ માટે દરેક શ્લોકના વિવેચનને, અંતે જે ચાલુ નંબર મૂકયો છે તે જ નંબર પાઈને પણ આપે છે. આથી સંસ્કૃત શ્લોક સાથે મુકાબલો કરવામાં બહુ સગવડ થવા સંભવ છે. પછીની આવૃત્તિમાં પણ આ જ ગોઠવણ વધારે અનુકળ છે એમ ધારીને ફેરફાર કરવામાં આવ્યો નથી. એ જ ગોઠવણ ચાલુ છે. * જયશ્રી. * આ કડી આ ગ્રંથના સેળ વિભાગ (અધિકાર) બતાવે છે. + છળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy