________________
दशमो वैराग्योपदेशाधिकारः ॥
મનેાનિગ્રહ કરવાનાં ચાર સાધના પૈકી ભાવનાનું ઉપયેગીપણું ગત અધિકારના સેાળમા શ્ર્લાકમાં કહ્યું, હવે મનને ભાવનાવાસિત કરવા માટે સ`સાર કેવા છે, તેની સ્થિતિ કેવી છે, તે પર વિચાર ચલાવવાની જરૂર છે. તત્ત્વચિંતકાએ વિચાર કરી કહ્યું છે કે વિચાર કરતાં વૈરાગ્ય આવશે એટલે સ`સાર પરથી મન ઊઠી જશે. સસાર ધનને તાડનાર આ અધિકારના વિષય પણ બહુ ઉપયોગી છે અને તેના શ્લેાકા પર ઘટતું વિવેચન કરવામાં આવ્યું છે, ખાસ વૈરાગ્યના વિષય આ જમાનામાં કેટલા ઉપયાગી છે તે સમધમાં આ ગ્રંથના ઉપેાઘાતમાં ઘટિત વિવેચન કરવામાં આવ્યું છે.
મૃત્યુના દાર,, તેના ય અને તે પર વિચાર
किं जीव ! माद्यसि हसस्ययमीहसेऽर्थान् कामांश्च खेलसि तथा कुतुकैरशङ्कः । चिक्षिप्सु धोरनरकावटकोटरे त्वा-मभ्यापतल्लघु विभावय मृत्युरक्षः ॥ १ ॥ आलम्बनं तव लवादिकुठारघाता-रिछन्दन्ति जीविततरुं न हि यावदात्मन् ! | तावद्यतस्य परिणामहिताय तस्मि - रिछन्ने हि कः क्व च कथं भवतास्यतन्त्रः
રા
“અરે જીવ ! તું શુ' જોઈ ને અહંકાર કરે છે? કેમ હસે છે ? પૈસા અને કામભાગાને શા માટે ઈચ્છે છે ? અને શા ઉપર નિઃશંક થઈ ને કુતૂહળથી ખેલ કરે છે? કારણ કે નરકના ઊંડા ખાડામાં ફેંકી દેવાની ઈચ્છાથી મૃત્યુરાક્ષસ તારી નજીક ઉતાવળા આવતા જાય છે તેના તા તું વિચાર કર. (૧) જ્યાં સુધીમાં લવ× વગેરે કુહાડાના પ્રહારા તારા આધારરૂપ જીવનવ્રુક્ષના છેદ કરે નહીં ત્યાં સુધીમાં હું આત્મન્ ! પરિણામે હિતને માટે યત્ન કર, તેના છેદ થયા પછી તુ... પરતંત્ર થઈશ, એટલે કાણ જાણે કાણુ (શુ') થઇશ અને કત્યાં થઈશ અને કેવી રીતે થઈશ ?” ( ૨ )
*
* स्वतन्त्रः इत्यस्य स्थाने स्वतन्त्रः इति वा पाठः, त्वं कथं स्वायत्तः भविष्यसीत्यर्थः । × કાળવિક્ષેપ; બે ઘડીને સત્તોતેરમા ભાગ. એક આંખના પલકારા મરાય તેને નિમેષ કહે છે, અઢાર નિમેષના એક કાષ્ઠ થાય છે અને એ કાષ્ઠના એક લવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org