SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] શાસ્ત્રગુણ | ૧૫૯ વળી, પૌદ્ગલિક સુખ જરા જરા છે એમ માનીએ તેપણુ દેવગતિમાં કરેલી વિષયાસક્તિને પરિણામે અધઃપાત થાય છે, ત્યારે એને સુખ કેમ કહેવાય ? ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણી કહે છે કે “ચ્યવન સમયે દેવતા પાતાનુ' પૂનુ' સુખ ને ભાવીમાં પ્રાપ્ત થનારું દુઃખ વિચારીને માથું ફૂટે છે અને ભીંત સાથે માથું અફાળે છે.” પાંચ ઇંદ્રિયના વિષયમાં આસક્ત, અંગભંગ અને મગાસાંથી છ માસ પહેલાં જાગ્રત થતા દેવા કરાડા વનાં સુખને અંતે બધુ હારી જાય છે. પૌલિક સુખ એ સુખ જ નથી, એ અત્ર સ્ફુટ થઈ જાય છે. જ્યાં સુધી માનસિક સુખ-જ્ઞાનાચંદ નથી, ત્યાં સુધી સ્થૂળ પૌદ્ગલિક સુખ ગમે તેટલું હાય, તેથી જરા પણ આનંદ થતા નથી. દેવગતિમાં સ્થૂળ સુખા તે! કદાચ પરાકાષ્ઠાએ પહેાંચે તેટલાં લભ્ય થઈ શકે, તાપણ તે હોય ત્યારે પણ સુખ નથી અને પછી તેા મહાક” આપનાર થાય છે. દેવ જેવી એકાંત સુખ આપનારી લાગે તેવી ગતિમાં પણ સુખ નથી એ ખાસ વિચારવા ચેાગ્ય છે. (૧૩) ૧૦૪) મનુષ્યગતિનાં દુ:ખા सप्तमीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुः सुतादिभिः 1 * स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय || १४ || ( स्वागता ) ર સાત ભય, પરાભવ(અપમાન), વ્હાલાના વિયાગ, અપ્રિયના સયાગ, વ્યાધિ, માંડી વાળેલ છોકરા વગેરે વડે મનુષ્યજન્મ પણ લાંખા વખત સુધી વિરસ ( ખારા ધવા ) થઈ જાય છે, તેટલા માટે પુણ્ય વડે મનુષ્યજન્મનુ' મધુરપણું પ્રાપ્ત કર, ' (૧૪) વિવેચન—આ લોકના ભય, પરલેાકના ભય, આદાન(પેાતાની વસ્તુ ચારાઈ જવાના ભય, અકસ્માત્મય, ભરણપાષણ (આજીવિકા)ના ભય, મરણભય અને અપકીર્તિભય + એ સાત ભય મનુષ્યભવમાં બહુ પીડા કરે છે. વળી, એ ઉપરાંત, આ મનુષ્યભવમાં રાજા, ચાર વગેરે તરફથી પરાભવ થાય છે. વહાલા પુત્રનું મરણુ, સ્ત્રીના વિયાગ, ધનકીત્ર્યદિના નાશ વગેરે અનિષ્ટને સયાગ (ધ્રુવિયેાગ, અનિષ્ટસયાગ એ ચૈતન અચેતન આદિ સ પદાર્થના સબધમાં હાય છે); એ ઉપરાંત ખરાબ સજાગામાં રહેવુ', મૂખ રાજા અથવા શેઠની નાકરી કરવી, મૂખ સ્ત્રી સાથે ભવ કાઢવા, પુત્રપ્રાપ્તિ ન થવી, ઘણી દીકરીઓના પિતા થવું, દ્રવ્ય ખાતર પરદેશમાં રખડવું, નીચ શેઠિયાઓના ફાંટાદાર મગજમાંથી નીકળતા વિચિત્ર હુકમાના અમલ કરવે—એ આ મનુષ્યભવમાં મનાતાં અનેક દુઃખોમાંનાં થાડાં છે, પરંતુ આ જીવ તા વિચાર જ કરતા નથી. સંસ્કૃતમાં એક જગ્યાએ કહે છે કે “પ્રથમ તેા, માની કૂખમાં બહુ દુઃખ છે, ત્યાર પછી નાનપણમાં પરાધીનવૃત્તિનું દુઃખ, ૩જીટુમ્બિરિતિ થા વાટ (ખરાબ કુટુખીઆઓરમાન માતા વગેરે). + લેાકાપવાદ ભય અથવા અપયશને ભય. ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy