SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જ્ઞાત તથા ધર્મકથા હોવાથી આ સૂત્રનું જાતિવર્મા નામ છે, આવી જેમ વ્યાખ્યા મળે છે તેમ જ્ઞાત (ઉદાહરણ) પ્રધાન ધર્મકથા હોવાથી આનું નામ જ્ઞાતાધર્તા એવી વ્યાખ્યા પણ મળે છે. આચાર્યશ્રી અભયદેવસૂરિ મહારાજે સમવાયાંગવૃત્તિમાં તથા આચાર્યશ્રી મલયગિરિ મહારાજે નંદીવૃત્તિમાં આ બંને વ્યાખ્યાઓ આપી છે. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે તથા આચાર્યશ્રી યશોદેવસૂરિ મહારાજે જ્ઞાત (ઉદાહરણ) પ્રધાન ધર્મકથા એવો એક જ અર્થ વર્ણવ્યો છે. જ્ઞાત એટલે દષ્ટાંતોનો આશ્રય લઈને જેમાં ધર્મનું કથન કરવામાં આવ્યું છે તે જ્ઞાતાધર્મકથા આવો અર્થ પણ તત્વાર્થવૃત્તિમાં આચાર્યશ્રી સિદ્ધસેન ગણીએ તથા આચાર્યશ્રી હરિભદ્રસુરિજી મહારાજે વર્ણવ્યો છે. આ વાત ઉપર તથા ટિપ્પણુમાં જણાવેલા તે તે ગ્રંથોના પાઠોથી સ્પષ્ટ સમજાશે. દિગંબર ગ્રંથોમાં આ અંગસૂત્રનું પ્રાતમાં નવમા તથા સંસ્કૃતમાં તૃષર્મકથા એવું નામ મળે છે. પરંતુ પ્રાકૃત ભાષાના જાદુ શબ્દનું સંસ્કૃતમાં જ્ઞાતૃ એવું રૂપાન્તર શી રીતે બને તે અમે સમજી શકતા નથી. અંગપત્તિ તથા ગમ્મસારની છવપ્રબોધિની ટીકામાં જણાવ્યા પ્રમાણે, નાથ એટલે १. “णाहधम्मकहा णाम अंगं तित्थयराणं धम्मकहाणं सरूवं वष्णेदि । केण कहिंति ते ? दिव्वझुणिणा । केरिसा सा? सव्वभासासरूवा अक्खराणक्खर प्पिया अणंतत्थगन्भबीजपदघडियसरीरा तिसंझविसयछघडियासु गिरंतर पयट्टमाणिया इयरकालेसु संसय-विवजासा-ऽणज्यवसायभावगयगणहरदेवं पडि वड्माणसहावा संकर-वदिगराभावादो विसदसरूवा एउणवीसधम्मकहाकहणसहावा"-कसाय पाहुड-जयधवला टीका पृ० १२६ । “नाथः त्रिलोकेश्वराणां स्वामी तीर्थक्करपरमभट्टारकः, तस्य धर्मकथा जीवादिवस्तुस्वभावकथनम् । घातिकर्मक्षयानन्तरकेवलज्ञानसहोत्पन्नतीर्थकरत्वपुण्यातिशयविजृम्भितमहिम्नः तीर्थकरस्य पूर्वाह्नमध्याह्ना-ऽपराह्नःऽर्धरात्रेषु षट्क्षड्घटिकाकालपर्यन्तं द्वादशगणसभामध्ये स्वभावतो दिव्यध्वनिरुद्गच्छति, अन्यकालेऽपि गणधर-शक-चक्रधरप्रश्नानन्तरं चोद्भवति । एवं समुद्भूतो दिव्यध्वनिः समस्तासनश्रोतृगणानुद्दिश्य उत्तमक्षमादिलक्षणं रत्नत्रयात्मकं वा धर्म कथयति । अथवा ज्ञातुर्गणधरदेवस्य जिज्ञासमानस्य प्रश्नानुसारेण तदुत्तरवाक्यरूपा धर्मकथा तत्पृष्टास्तित्व-नास्तित्वादिखरूपकथनम् । अथवा ज्ञातृणां तीर्थकर-गणधर-शक्र-चक्रधरादीनां धर्मानुबन्धिकथोपकथाकथनं नाथधर्मकथा ज्ञातृधर्म कथा वा षष्ठमझम्"-गोम्मटसारजीवकाण्ड-जीवप्रबोधिनी टीका गा० ३५६ । २. ज्ञातृधर्मकथायाम्..... सूत्रपौरुषीषु भगवतस्तीर्थकरस्य ताल्वोष्ठपुटविचलनमन्तरेण सकलभाषा स्वरूपदिव्यध्वनिधर्मकथनविधानं जातसंशयस्य गणधरदेवस्य संशयच्छेदनविधानम् आख्यानोपाख्यानानां च बहुप्रकाराणां स्वरूपं कथ्यते"-षट्खण्डागमधवला टीका पृ० १०२ । “ज्ञातृधर्मकथाss. चष्टे जिनधर्मकथामृतम् ।"-हरिवंशपुराण १०॥३६। । ३. “णाहो तिलोयसामी, धम्मकहा तस्स तच्चसंकहणम् । घाइकम्मखयादो केवलणाणेण रम्मस्स ॥ तित्थ. यरस्स तिसंज्झे णाहस्स सुमज्झिमाए रत्तीए । बारहसहासु मज्झे छग्घडिया दिवझुणीकालो। होइ गण-चक्कि-महवपण्णादो अण्णदा वि दिव्यज्झुणी । सो दहलक्खणधम्मं कहेदि खलु भवियवरजीवे ॥ णादारस्स य पाहा गणहरदेवस्स णायमाणस्स । उत्तरवयणं तस्स वि जीवादीवत्थुकहणे सा॥ अहवा णादाराणं धम्मादिवहाणुकहणमेव सा । तित्थ-गणि-चकणर-वरसकाईणं च णाहकहा ॥" अंग पणत्ती गा० ४०-४४ । धुमो टि० १. ૪. વેતાંબરો જેમ ભગવાનના વંશને જ્ઞાતવંશ કહે છે, તેમ દિગંબરો ભગવાનના વંશને નાથવંશ કહે છે. કસાયપાહુડની જયધવલા ટીકામાં દિગંબરાચાર્ય શ્રી વીરસેન આ રીતે જણાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy