SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણ સ્વીકાર જૈન આગમ ગ્રંથોના સશોધન-સંપાદન અને પ્રકાશનના કાર્યમાં વેગ આપવાના ઉદ્દેશથી, વિ॰ સં૰ ૨૦૦૧ ની સાલમાં, પાટણ (ઉ. ગુ ) માં પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી અને મુ॰ શ્રી કેશવલાલ કીલાચંદ્રના પ્રયાસોથી સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ (ડે. શ્રી પાટણ જૈન મંડળ, ૭૭, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨૦) તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) ની મૂળ જૈન આગમો પ્રકાશિત કરવાની યોજના માટે ૩૦ ૧,૩૫,૫૬૬-૦૦ અંકે એક લાખ પાંત્રીસ હજાર પાંચસો છાસઠ રૂપિયા પૂરા મળ્યા છે; આ ભવ્ય સહુકાર માટે અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદનો, શ્રી પાટણ જૈન મંડળનો તથા એ બન્ને સંસ્થાના કાર્યકરોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. Jain Education International સેવંતીલાલ કેશવલાલ શાહ શાંતિલાલ ટોકરશી સાહ હિંમતલાલ શાંતિલાલ ગાંધી માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy