SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન : પUાવU/સુત્ત -૨ संः पुण्यविजयो मुनि आदि १५. : दसवैयालियसुत्तं, उत्तरज्झयणाई, आवस्सयसुत्तं च संः पुण्यविजयो मुनि आदि ૧૭. (૧) : પvયસુત્તારું ભાગ-૧ संः पुण्यविजयो मुनि आदि ૧૭. (૨) : પણ સુત્તારૂં મા-૨ संः पुण्यविजयो मुनि आदि ૧૭. (૨) : નોસવરંડા संः पुण्यविजयोमुनि आदि મૃતભક્તિના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવાં આ સંગીન અને અનુમોદનીય આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ”ના નામે સ્વતંત્ર ટ્રસ્ટ રજિસ્ટર થયેલ છે. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ટ્રસ્ટીઓ તરીકે નીચે જણાવેલ ભાઈઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? (૧) શ્રી ડુંગરશી રામજી ગાલા (૨) શ્રી પ્રમોદચંદ્ર ચીમનલાલ શાહ (૩) શ્રી મહીપતરાય જાદવજી શાહ (૪) શ્રી માણેકલાલ વાડીલાલ સવાણી (૫) શ્રી વસનજી લખમશી શાહ આ ટ્રસ્ટના અન્વેષકો તરીકે મે. વિપિન એન્ડ કે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્ સેવા આપે છે. એ બદલ અમે તેઓના આભારી છીએ. જરૂરી માર્ગદર્શન માટે નીચે જણાવેલ ભાઈઓની બનેલ સમિતિના સભ્યોના અમે આભારી છીએ. પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓ (૧) શ્રી કંચનલાલ વાડીલાલ શાહ ). (૨) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ? (૩) શ્રી જે.કે. શાહ (૧) શ્રી સેવંતીલાલ કે. શાહ (૨) શ્રી શાંતિલાલ ટી. શાહ (૩) શ્રી હિંમતલાલ એસ. ગાંધી (૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૨) ડૉ. જયંતીલાલ સૂરચંદ્ર બદામી ! વિદ્યાલયના મંત્રીઓ વિદ્યાલયના બે સભ્યો. એક્ષ-ઓફિસીયો શ્રી કાંતિલાલ ડાહયાભાઈ કોરા, માનદ ડિરેકટર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy