SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના -પૃ. ૩૩ ટિ. ૨, પૃ. ૫૬૧ ટિ. ૮. - પૂ. પર ટિ. ૨૦, ૫, ૧૦૦ કિ. ૧૬-૧૭-૧૮, પૃ. ૧૦૪ ટિ. ૧૨, પૃ. ૨૫૯ ટિ. ૫, પૃ. ૩૭૨ ટિ. ૨, પૃ. ૩૮૦ ટિ. ૭, પૃ. ૩૯૩ ટિ. ૨, પૃ. ૪૭૦ ટિ. ૧-૨, પૃ. ૫૪૯ ટિ. ૯, પૃ. ૫૬૧ ટિ. ૮, પૃ. ૬પર ટિ. ૨, પૃ. ૬૮૨ ટિ. ૨, પૃ. ૬૯૯ ટિ, ૧, પૃ. ૭૩૦ ટિ. ૧-૪, પૃ. ૭૪૧ ટિ. ૧, પૃ. ૭૪૯ ટિ. ૪, પૃ. ૭૬૦ ટિ, ૪, પૃ. ૮૧૦ ટિ. ૨, પૃ. ૮૮૦ ટિ. ૩. ત્િ-પૃ. ૭૩૦ ટિ, ૪, પૃ. ૧૦૫૮ ટિ. ૧, પૃ. ૧૦૭૫ ટિ. ૨. મારે–પૃ. ૭૩૦ દિ. ૪. વાવનાન્તર-૫. ૨૬૯ ટિ. ૬, પૃ. ૨૮૯ ટિ. ૩-૭, પૃ. ૩૪૯ ટિ. ૪, પૃ. ૩૫૬ કિ. ૪, પૃ. ૪૦૬ ટિ. ૮, પૃ. ૪૦૮ ટિ. ૩, પૃ. ૪૫ર ટિ. ૧-૭, પૃ.૪૬૭ ટિ. ૧૩, પૃ. ૪૬૮ ટિ. ૨-૩-૪, પૃ. ૪૭૦ ટિ. ૩-૪, પૃ. ૩૯૦ ટિ. ૧, પૃ. ૫૦૬ ટિ. ૨, પૃ. ૫૩૮ ટિ. ૧૨, પૃ. ૫૪૫ ટિ, ૨-૬, પૃ. ૬૦૮ ટિ. ૨, પૃ. ૬૮૩ કિ. ૩. વ ન્તર-પૃ. ૨૯૪ ટિ. ૧૪-૧૬, પૃ. ૩૧૩ ટિ. ૩–૫, પૃ. ૩૭૬ ટિ. ૨, પૃ. ૪૬ ટિ. ૫, પૃ. ૪૨ ટિ. ૨, પૃ. ૪૭ર ટિ. ૩, પૃ. ૫૩૮ ટિ. ૧૫, પૃ. ૬૮૨ ટિ. ૪. પ્રથાર–પૃ. ૩૭૫ ટિ. ૨. પુસ્તાન્તર-પૃ. ૪૮૭ ટિ. ૭. તિ-પૃ. ૬૨૬ ટિ. ૨, પૃ. ૬૩૬ ટિ. ૫, પૃ. ૬૬૭ ટિ. ૧, પૃ. ૬૬૮ ટિ. ૩, પૃ. ૬૮૩ ટિ. ૫, પૃ. ૭૦૯ ટિ. ૭, પૃ. ૭૫૧ ટિ. ૯, પૃ. ૮૩૪ ટિ. ૧, પૃ. ૧૦૫૯ ટિ. ૪. પરિશિષ્ટ પ્રસ્તુત વિયાવત્તિમુત્તના ત્રીજા ભાગમાં મૂલ ગ્રંથ ૧૧૮૭ મા પૃષમાં પૂર્ણ થાય છે. તે પછી છ પરિશિષ્ટો આપ્યાં છે, તેનો ટૂંક પરિચય આ પ્રમાણે છે– પહેલા પરિશિષ્ટમાં સમગ્ર ભગવતીસૂત્રમાં આવેલી ગાથાઓનો અનુક્રમ છે. (પૃ. ૧૧૯૧-૯૨) બીજા પરિશિષ્ટમાં ભગવતીસૂત્રમાં આવેલ પ્રત્યેક શબ્દ, તેના સ્થલનિર્દેશ સાથે, નોંધેલ છે. (પૃ. ૧૧૯૩ થી ૧૫૪૬). આ પરિશિષ્ટનો વિશેષ પરિચય નીચે મુજબ છે – ૧. જેના એકથી વધારે અર્થ ન થતા હોય તથા જે સુપરિચિત પણ હોય તેવા પ્રચુર માત્રામાં આવેલા શબ્દોનાં સમગ્ર સ્થાન આપ્યાં નથી, અર્થાત્ એનાં મર્યાદિત સ્થાન જ નોંધ્યાં છે. આવા શબ્દના આદિમાં પુર આવું સ્વસ્તિકનું ચિહ્ન આપ્યું છે. ૨. ભિન્ન ભિન્ન અર્થ જણાવતા શબ્દને તેના તે તે અર્થ સાથે નોંધીને તેનાં સમગ્ર સ્થાન આપ્યાં છે, જુઓ, મગ, મગ, મg, , , માથ, માસ, માસત્ત, આga... સંગ, સ, સેય આદિ શબ્દો. ૩. મૂલ શબ્દના અર્થો અભયદેવીય વૃત્તિના આધારે લખ્યા છે. ૪. એક પૃષ્ઠમાં એકથી વધારે વાર આવેલા શબ્દનું એક જ સ્થાન નોંધ્યું છે. વિશેષ અપેક્ષા હોય તો વાચકે તે તે પૃષ્ઠ પૂરું જોઈ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy