________________
૧૬
સંપાદકીય
લખાયેલી પુપિકા, એમ બે પુપિકાઓ અનુક્રમે આ પ્રમાણે છે–તિ શ્રીયંત્રમાં સૂત્ર સત્ત(H) // संवत् १५८०वर्ष । फागुणवदि १० दशम्यां शनिवारे मूलनक्षत्रे । श्रीसोझितनगर्यो । रायश्रीवीरमदेविजयराज्ये। श्रीखरतरगच्छे श्रीश्रीश्री ४ जिनचंद्रसरिविजयराज्ये। तत्सि(च्छिष्य श्रीरत्नसागरोपाध्याय । तत्सि(च्छि)ष्य वा० चारित्रमेरुगणि। तत्सि(च्छि)ष्य पं० चारुरंगेन लिषावि(खापि)तं ॥ श्री शुभं મવતુ | ચામg || છ || બીજી પુપિકા–સંવત્ ૨૭૨૮ નેટવવિ ૩૪ કિને શ્રીમવતીસૂવું श्रीजिनरंगसूरीणां ज्ञानवृद्धयर्थ विहारितं श्रीआगरामध्ये पा० श्रीलक्ष्मीदासपुत्र श्रीरामचंद्रजी भ्रातृ સાદ શ્રીમુદ્દેવનીવેન નિરંછાયુસેન [1] વીર્થમાના વિર નંદુ પ્રતિનિયમ્ આ પુપિકાની પછી અવાચ્ય બોડિયા અક્ષરોમાં પ્રતિ વહોરાવ્યાની-અપિત કર્યાની હકીકત હોય એમ જણાય છે.
હ્યા છે પ્રતિ–ઉજમફોઈ ઉપાશ્રય જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. આનાં પત્ર ૩૦૭ છે. શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિરની સૂચિમાં આનો ક્રમાંક ૧૭૦ ૬૪ છે. અંતમાં લેખકલિખિત પુષ્પિકા આ પ્રમાણે છે–તિ શ્રીમ વત્યાં સમાપ્તિ સંપૂoī | છ || શ્રીઃ || છો સંપૂo સર્વગ્રંથાબં ૨૭૫૦શ્રી | છ || ગુમ મવતુ: (તુ) છ || ચામડુ | છ | સંવત્ ૧૫૭૬ વર્ષે વૈરાષ(4) शुदि १४ भौमे लिखितं । छ । कल्याणमस्तु । छ । श्रीरस्तु । छ ।
મુ અથવા દિન પ્રતિ–શ્રી આગમોદયસમિતિ તરફથી પ્રકાશિત આચાર્ય શ્રી અભયદેવસૂરિકૃતવૃત્તિસહિત ભગવતીસૂત્રની મૂળવાચનાનો પણ અહીં સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આની મુ૦ અથવા મુદ્રિત સંજ્ઞા આપી છે.
આ સિવાય પૂજ્ય આગમપ્રભાકરજીએ શોધેલી મુદ્રિત પ્રતિનો પણ અહીં ઉપયોગ કર્યો છે. આ પ્રતિ છ શતક સુધી જ શોધેલી મળી છે. બાકીનો શોધેલો ભાગ તેઓશ્રીએ તેમની હયાતીમાં જ કોઈને મંગાવવાથી મોકલેલ તે આજ દિન સુધી પાછો નથી આવ્યો. જે કોઈ વિદ્વાન પાસે આ શોધેલી પ્રતિ હોય તેમને મારી નમ્ર પ્રાર્થના છે કે તે પ્રતિ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ. ૯-ને મોકલી આપે. વિંદ વહુના ?
ઉપર જણાવેલી પ્રતિઓથી અતિરિક્ત એક હસ્તલિખિત પ્રતિને પણ અહીં ઉપયોગમાં લીધી છે. આની ચ૦ સંજ્ઞા આપી છે. આ પ્રતિનું અવધાન રહ્યું નથી તેથી સંભવ છે કે કોઈ વૃત્તિયુક્ત ત્રિપાઠ પ્રતિની મૂળવાચના ઉપયોગમાં લીધી હોય.
ટિપ્પણીઓમાં જ્યાં મુદ્રિતવૃત્તિના પાઠ જણાવ્યા છે ત્યાં કોઈ સ્થાનમાં મુકિતવૃત્તિથી કંઈક ભિન્નતા જણાય તો તે પાઠ પ્રાચીન હસ્તલિખિતવૃત્તિની પ્રતિમાંથી નોંધ્યો છે એમ જાણવું.
ચાલુ મુદ્રણમાં પણ કોઈક વાર કોઈક પાઠ જેવા માટે લા. દ. ભા. સં. વિદ્યામંદિરની પ્રતિઓ જેવામાં આવી છે. આ પ્રતિઓ પૈકીની કોઈક પ્રતિનો પાઠ પણ ટિપ્પણમાં કવચિત જણાવ્યો છે. ત્યાં “ર્જિવિત ત્યરે” એમ સૂચન કર્યું છે.
ચાલુ મુદ્રણમાં મૂળવાચના અને વૃત્તિનાં કેટલાંક સ્થાન જોવા માટે લા. દ. ભા. સં. વિદ્યામંદિર સ્થિત મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની ૨૬૩-૬૪ ક્રમાંકવાળી ત્રિપાઠ પ્રતિનો અને વૃત્તિનાં કેટલાંક સ્થાન જેવા માટે ૨૬૭ ક્રમાંકવાળી પ્રતિનો લગાતાર ઉપયોગ કર્યો છે.
પાઠભેદોમાં ઉપયોગી પાઠોન આવવાના કારણે પ્રસ્તુત ગ્રન્થના પાછળના ભાગમાં ? સિવાયની પ્રતિઓના પાઠભેદો નોંધ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org