________________
સગ ૧૧ મા]
રીહિણેય વિગેરેના વૃત્તાંત
[ ૨૧૧
કહ્યુ', એટલે તત્કાળ ઐરાવત ઉપર બેઠેલા ઇંદ્રની શેાભાને ધારણ કરતો પ્રદ્યોતરાજા અનિલવેગ હાથી ઉપર બેસીને રાત્રે ત્યાં આવ્યે. તે કુબ્જા જેમ તેને રૂચતી હતી તેમ તે પણ કુબ્જાને રૂચ્ચા. પછી પ્રદ્યોતે કુખ્તને કહ્યું કે, ‘હું કમલાક્ષિ! મારી નગરીએ ચાલ.’ કુબ્જા મેલી ‘સ્વામિન્! જેના વિના હું એક ક્ષણ માત્ર પણ જીવી શકું' એમ નથી, એવી આ દેવાધિદેવની પ્રતિમાને મૂકીને હું કાંઈ પણ જઈ શકું એમ નથી, તેથી હું રાજન્ ! આ પ્રતિમાની જેવી ખીજી પ્રતિમા તમે કરાવી લાવા કે જેથી તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા લઈ જવાય.’ પછી રાજાએ તે પ્રતિમાને ખરાખર નીરખી લીધી, અને તે રાત્રિ તેની સાથે ક્રીડા કરી પ્રાતઃકાળે પાછા ઉજ્જયિનીએ આન્ચે. ઉજ્જયિની આવીને જેવી પ્રતિમા નઈ હતી તેવીજ જાતિવત શ્રીખંડ કાષ્ટની એક પ્રતિમા કરાવી,
6
પછી તેણે પેાતાના મંત્રીઓને પૂછ્યું કે, મે..... આ દેવાધિદેવની નવી પ્રતિમા કરાવી છે, તેની પ્રતિષ્ઠા કેણુ કરશે ?' મંત્રીએ ખેલ્યા કે, – “ સ્વામિન્ ! કૌશાં નામે એક નગરી છે, તેમાં સાર્થક નામવાળા જિતશત્રુ નામે રાજા હતા. સ` વિદ્યારૂપ સાગરના પારંગત કાશ્યપ નામે એક બ્રાહ્મણુ તેને પુરાહિત હતેા. તેને યશા નામે સ્ત્રી હતી. તે વિપ્રદ પતિને કૅપિલ નામે પુત્ર થયા. કપિલની શિશુવયમાંજ કાશ્યપ મૃત્યુ પામ્યા, તેથી કપિલ અનાથ થઈ ગયા. જિતશત્રુરાજાએ તે બાળક કપિલના અનાદર કરીને કાશ્યપના પુરેાહિતપદે બીજા બ્રાહ્મણને સ્થાપન કર્યું. · ચાગ્યતા વિના આમ્નાય કયાંથી રહે ?' છત્રની સ'પ્રાપ્તિથી સૂર્યંના ક્રિરણા જેના શરીરને સ્પર્શ કરતા નથી એવા તે બ્રાહ્મણ નાચતા તુરંગ ઉપર આરૂઢ થઈને નગરમાં ફરવા લાગ્યું, તેને જોઈને કપિલની માતા પેાતાના પતિની સમૃદ્ધિ યાદ કરી રૂદન કરવા લાગી.‘મંદભાગ્યવાળાને દુઃખમાં રૂદન કરવું, તે મિત્ર સમાન છે. માતાને રૂદન કરતી જોઈ કપિલ પણ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. કારણ કે,− ણુમાં પ્રતિષિ`બની જેમ આપ્તજનમાં શેક સંક્રમિત થાય છે.' અને નેત્રાથી અશ્રુની બે ધારાવાળું માતાનું મુખ ઊંચું કરીને કપિલ એલ્ચા કે, હું માતા ! તમે શા માટે રૂએ છે ? ” માતાએ પેલા પુરેાહિતને ખતાવીને કહ્યુ` કે− વત્સ ! આ બ્રાહ્મણની જેમ તારા પિતા પશુ એક વખત તેવીજ સ`પત્તિવાળા હતા, તેને સંભારીને હું. રૂદન કરૂ છું. જ્યારે તેં તારા પિતાની જેવા ગુણુ ઉપાન કર્યાં નહી. ત્યારે તારા પિતાની સમૃદ્ધિ આ બ્રાહ્મણુને પ્રાપ્ત થઈ. નિર્ગુણી પુત્રો પિતાની સમૃદ્ધિને રાખી શકતા નથી.' તે સાંભળી કપિલ એલ્યુ—‘ માતા ! હું ગુણુને અથી થઈને હવે અભ્યાસ કરૂં.' માતાએ કહ્યું, કે, ‘અહિં તે સર્વે તારા ઇર્ષ્યાળુ લેાકેા છે, તેથી અહીં તને કેાણુ ભણાવશે? તેથી જો તારી એવી વૃત્તિ હાય તા શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઇંદ્રદત્ત નામે તારા પિતાના મિત્ર રહે છે. હું વહાલા પુત્ર! એ સર્વ શાસ્ત્રવેત્તા બ્રાહ્મણ વિદ્યાને અર્થે આવેલા તને પુત્રસમાન જાણી પિતાવત પ્રસન્ન થઈને કળાપૂર્ણ કરશે.’ પછી કપિલ ઇંદ્રદત્તની પાસે ગયે અને વિજ્ઞપ્તિ કરી કે, ‘મને શાઆધ્યયન કરાવેા, તમાશ વિના મારે, બીજુ કાઈ શરણુ નથી. ’ ઉપાધ્યાય લ્યેા−‘ વત્સ ! તુ મારા ભાઈ ના પુત્ર છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org