________________
૧૯૨ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર
[ પ
6
૧૦ મુ’ અને અમે તમારા કિકરા છીએ, તેથી આ અપ્સરાઓની સાથે ઇંદ્રની જેમ ક્રીડા કરો. ’ આવી રીતે ઘણા ખુશામતનાં વચનો ચતુરાઈ યુક્ત તેઓ કહેવા લાગ્યા. તે સાંભળી ‘શું હું દેવતા થયા ?' એમ રેાહિણીએ વિચારવા લાગ્યા. તેવામાં ગંધર્વાએ સંગીતનું કામ શરૂ કર્યું. એટલામાં સુવહુની છડી લઈ કાઈ પુરૂષ આવ્યા, તેણે ગંધર્વાને કહ્યુ` કે, ‘અરે! એકદમ આ શુ. આર શ્યુ ? ' ગધવેર્વાએ ઉત્તમ આપ્યા કે- અરે પ્રતિહાર! અમે અમારા સ્વામી પાસે અમારૂં વિજ્ઞાનકૌશલ ખતાવવાનો આરંભ કર્યાં છે.' પ્રતિહાર ખેલ્યા કે ‘બહુ સારૂં, તમે તમારૂ કૌશલ્ય સ્વામીને બતાવે.' પણ ત્યાર અગાઉ પ્રથમ દેવલાકના આચાર તેમની પાસે કરાવેા.' ગંધવ ખેલ્યા કે, ‘શું શું. આચાર કરાવવાના છે? ' પ્રતિહાર આક્ષેપપૂર્વક એલ્યેા કે, ‘અરે! શું એ પણ નવા સ્વામીના લાભમાં ભૂલી ગયા કે ? સાંભળેા, પ્રથમ તો અહી' જે નવા દેવ તરીકે ઉત્પન્ન થાય, તે પેાતાના પૂર્વભવના સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે, પછી તે સ્વના સુખભેાગનો અનુભવ કરે.' ગ‘ધર્વાએ કહ્યું કે હું દેવ ! અમે તેા નવા સ્વામીના લાભથી તે બધું ભૂલી ગયા છીએ, માટે તમે બધી દેવલેાકની સ્થિતિ કરાવેા.” આ પ્રમાણે તેએએ કહ્યું, એટલે તે પુરૂષે રીહિણેય ચારને કહ્યું, ‘હે ભદ્ર! તમે તમારા પૂર્વના સુકૃત્ય દુષ્કૃત્ય યથાર્થ અમને કહેા, પછી સ્વર્ગના ભાગ ભાગવા.’ તે સાંભળી રાહિણીએ વિચારમાં પડડ્યો કે, ‘ શુ આ સત્ય હશે ? અથવા શુ' મને મારી કમુલતવર્ડ પકડવાને અભયકુમારે આ પ્રપંચ રચેલેા હશે ? પણ હવે તેની ખાત્રી શી રીતે કરવી ? ’ આ પ્રમાણે વિચારતાં તેને પગમાંથી કાંટા કાઢતી વખતે સાંભળેલુ વીરપ્રભુનું વચન યાદ આવ્યું, એટલે વિચારવા લાગ્યા, શ્રી વીરપ્રભુની પાસેથી મેં જે વચન સાંભળ્યુ છે, તે પ્રમાણે દેવતાનાં ચિન્હ જો મળતાં આવશે તે તા હું આનો સત્ય ઉત્તર આપીશ, અન્યથા તેનો જેમ ઠીક લાગશે તેવા ઉત્તર આપીશ.' આવે! વિચાર કરી તેણે પ્રતિહારી, ગધવે!, અપ્સરાઓ વિગેરેની તરફ જોયું તે તે બધાને પૃથ્વીપર સ્પર્શ કરતા, પ્રસ્વેદથી મલીન થયેલા, પુષ્પની માળા કરમાયેલા અને નેત્રમાં નિમેષવાળા (મટકું મારતા ) દીઠા. પ્રભુનાં વચનને આધારે તે બધુ' કપટ જાણીને રાહિણીએ ઉત્તર આપવાનો વિચાર કરી લીધા. ફરીને પેલા પુરૂષ ખેલ્યા કે,− કહા, તમારા ઉત્તર સાંભળવાને આ સવ” દેવ દેવીએ ઉત્સુક થયેલા છે.? પછી રૌહ્રિણેય બેલ્યા કે− મે પૂજન્મમાં સુપાત્રને દાન આપ્યાં છે, જિનચૈત્ય કરાવ્યાં છે, જિનષિખ રચાવ્યાં છે, અષ્ટપ્રકારની પૂજાવર્ડ તેમને પૂછ્યા છે, તી યાત્રા કરી છે અને સદ્ગુરૂની સેવા કરી છે. આ પ્રમાણે મેં પૂર્વ જન્મમાં સુકૃત્યા કરેલાં છે.' પછી પેલા દંડધારી મેલ્યા કે, ‘હવે જે દુષ્કૃત્ય કર્યાં... હાય તે પણ કહેા.' રૌઢિણેય મેલ્યા ૩
"
સાધુના સંસર્ગથી મેં કાંઈ પણ દુષ્કૃત્ય તે કયુજ નથી.' પ્રતિહાર ફરીથી એલ્યા કે- એક સરખા સ્વભાવથી આખા જન્મ વ્યતિત થતા નથી, તેથી જે કાંઈ ચારી, જારી વિગેરે દુષ્કૃત્ય કર્યાં. હાય તે પણ કહેા.' રૌહિણેય ખેલ્યા કે− જો આવાં દુષ્કૃત્ય કર્યાં હાય તે તે શું સ્વલાકને પામે? શું આંધળા માણસ પર્વત ઉપર ચઢી શકે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org