________________
૧૫૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મું
માર્ગે જતાં તેઓ કાઈ નિજળ અરણ્યમાં પેઠા. ત્યાં તે પાંચે જણ મરૂસ્થળમાં ગયા હોય તેમ તૃષાથી આક્રાંત થઈ ગયા, તેથી તે મહાટવીમાં અટન કરીને તેએ જળ શેાધવા લાગ્યા. તેએમાંથી ભમતા ભ્રમતા અવસરને પાંચ શિખરવાળા એક રાફડો જોવામાં આવ્યેા. તેણે તે ચારે મિત્રોને મતાન્યા. પછી તેઓએ મળીને તેમાંથી પૂર્વનું શિખર ફાડયું, તેમાંથી પુષ્કળ જળ નીકળ્યુ, તેનું પાન કરીને તેઓ સ્વસ્થ થયા. પછી પ્રસરે કહ્યુ... કે, ' આનું દક્ષિણ શિખર ફાડીએ તેમાંથી જરૂર આપણુને કાંઈક બીજી વસ્તુ મળશે. ' ત્યારે અવસરે કહ્યું કે, ‘આપણે તે ખાદવું યેાગ્ય નથી, કારણ કે તેમાંથી કદી સપ નીકળે તેા શું કરીએ, કેમકે રાડા સત્તુ જ સ્થાન હાય છે.' તે સાંભળી સવાદ એલ્યા કે, તમારા માલવામાં માટા ફેર પડવો છે, કેમકે પ્રથમ ફાડેલા શિખરમાંથી સપ નીકળ્યા નથી પણ જળ નીકળ્યું છે.' અવસરે ફરીવાર કહ્યું કે, એ તેા દૈવયેાગે જળ નીકળી ગયુ'.' એટલે કારક એલ્યા કે, તેજ પ્રમાણે કદિ દૈવયેાગે આમાંથી પણુ ખીજી વસ્તુ નીકળશે. ’ આ પ્રમાણે કહીને કારક તે ખેાઢવા લાગ્યા. એટલે આ કરવામાં મારા મત નથી' એમ કહી અવસર પેાતાના ગાડામાં બેસી આગળ ચાલ્યા ત્યારે ભલન ખેલ્યા કે, કદિ અવસર ચાર્લ્સે ગયા તે ભલે ગયા, એના વિના પણ આપણે આ શિખરને ખાદીશું,' આ પ્રમાણે વિચારી તેએ ખાદવા લાગ્યા. તે ખાદતા તેમાંથી ત્રાંબાનાણુ' પુષ્કળ નીકળ્યું; એટલે અવસર વિના બાકીના ચારે જણાએ તે વહે...ચી લીધું, પછી તેમણે લેાલથી ત્રીજું શિખર ખાદ્ય, તા તેમાંથી રૂપ” નીકળ્યું; એટલે તેઓએ પ્રથમનું ત્રાંબાનાણુ તજી દઈ રૂપું વડે'ચી લીધું'. પછી ચેાથું શિખર ખેાધુ, તે તેમાંથી સુવણુ નીકળ્યું, એટલે લેાભથી રૂપાને છે।ડી દઈને સુવણૅ વહેંચી લીધું. પછી તેમણે જાણ્યું કે ‘આ પાંચમાં શિખરમાં તા જરૂર રહ્નાજ હશે? એવા વિચારથી તે લેાભાંધ વિષ્ણુકાએ તેને પણ ખાદ્ય. કેમકે ‘ લાભથી લાભ વધે છે.' પરંતુ અત્યંત મથન કરેલા સમુદ્રમાંથી છેવટ કાલકૂટ નીકળ્યું હતું તેમ તે શિખર ખેાદતાં એક દૃષ્ટિવિષ સપ નીકળ્યા. તે સર્પ રાફડા ઉપર ચડી સૂર્ય સામે જોઈને વિષદૃષ્ટિથી જોયુ કે તત્કાળ વૃષભ સહિત ચાર ગાડાં અને ચારે વિષ્ણુકા દહન થઈ ગયા. પેલા અવસરને નિલેíભી જાણીને તેની અધિષ્ઠાતાદેવીએ બળદ અને ગાડા સહિત તેણે ધારેલા સ્થાનકે પહોંચાડી દીધા. ’
હું આનંદમુનિ! આ પ્રમાણે તે ચાર વણિકની જેમ હું તારા ગુરૂને બાળી નાંખીશ અને પેલા અવસરની જેમ તને છેાડી મુકીશ.” આ પ્રમાણે સાંભળી ભિક્ષા સમાપ્ત કરી આનંદમુનિ પ્રભુ પાસે આવ્યા અને ગૈાશાળે કહ્યું હતું તે બધું કહી સસ્તંભળાવ્યું. પછી તેણે શ ંકિત થઈને પૂછ્યું કે, “હે સ્વામી! ગાશાળે કહ્યું કે હું ભસ્મ કરી દઈશ.' તે તેનુ' ઉન્મત્ત ભાષણુ છે કે તેમ કરવાને તે સમર્થ છે?” પ્રભુ ખેલ્યા કે, · તે અહુ ત સિવાય બીજાની ઉપર તેમ કરવાને સમર્થ છે, અને તે અનાય બુદ્ધિથી અહ“તને સંતાપ માત્ર કરી શકે છે. માટે આનંદ! તું જઈને ગૌતમ વિગેરે સર્વી મુનિને આ ખબર કહે કે જેથી તેની સાથે કાઈ મેલે નહિ. તેવી પ્રેરણા કરવાથી તારૂં' પણ હિત થશે. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org