________________
૮૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મું પ્રભુના હૈરવ [ ભયંકર] નાદથી તે ઉદ્યાન મહાભેરવ નામથી પ્રખ્યાત થયું, અને ત્યાં લકોએ એક દેવાલય કરાવ્યું.
આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતને ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક મૂક્યું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી ખીલાને ઉદ્ધાર કર્યો તે ઉત્કૃષ્ટ. એવી રીતે પ્રભુને ઉપસર્ગોને પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગોવાળથી થઈ અર્થાત્ આ ખીલાને ઉપસર્ગ છેલ્લે થયે.
પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણ, છ દ્વિમાસિક, બાર માસિક, તેર અદ્ધમાસિક, એક પરમાસિક, બે ત્રિમાસિક, બે દેઢમાસિક, બે અઢીમાસિક, ત્રણ ભદ્રાદિક પ્રતિમાઓ, કૌશાંબી નગરીમાં છ માસમાં પાંચ દિવસ ઓછા સુધી અભિગ્રહ ધારણ (ઉપવાસ), બાર અષ્ટમભક્ત, છેલી રાત્રે કાર્યોત્સર્ગ યુક્ત એક રાત્રિની બાર પ્રતિમાઓ, અને બસો ઓગણત્રીશ છ–એટલી થઈ અને ત્રણસો ને ઓગણપચાસ પારણા થયા. આ પ્રમાણે વ્રત લીધુ તે દિવસથી માંડીને સાડાબાર વર્ષ અને એક પખવાડીઆમાં તપસ્યાઓ થઈ. તેમણે નિત્યભક્ત કે ચતુર્થભક્ત (એક ઉપવાસ) કરેલ જ નથી. એવી રીતે જળરહિત સર્વ તપસ્યા કરતા, ઉપસર્ગોને જીતતા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી વીરપ્રભુ હજુવાલિકા નામની મોટી નદીવાળા જંભક નામના ગામ પાસે આવ્યા.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये
दशमपर्वणि श्री महावीर द्वितीय साग्रघडवार्षिक छद्मस्थ
વિર લઈને નામ જાધક : |
0
000000000000000000000000000000000 lớcodongdongcaocdcdcd0000000000000
0
0000000000000000000000000000009 000000000000000000000000000000000
૧ ભ, મહાભદ્ર, સર્વતોભક-બે, ચાર ને દશ દિવસની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org