________________
સગ ૪ ચેક ]
સુકેાશલ મુનિને વાઘણુના ઉપસ,
[ ૫૭
પતની ગુફામાં સ્થિર આકૃતિ કરીને રહ્યા. જ્યારે કાર્ત્તિક માસ આવ્યા, ત્યારે તે અને મુનિ પારણાને માટે ચાલ્યા; ત્યાં માર્ગોમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વ્યાઘ્રીએ તેએને દીઠા. તત્કાળ તે વ્યાઘ્રી મુખ ફાડીને સામી દોડી આવી. “ દુહૃદ અને સુહૃદ જનાનુ દૂરથી આગમન સરખુ જ હાય છે. ” વ્યાધી નજીક આવીને ઉપર પડવા તૈયાર થઈ, એટલે તે મુનિએ ધધ્યાનમાં તત્પર થઈને ત્યાંજ કાચેત્સગે રહ્યા. તે વ્યાધ્રી પ્રથમ વિદ્યુતની પેઠે સુકેશલ સુનિ ઉપર પડી અને દૂરથી દોડીને પ્રહાર કરવા વડે તેમને પૃથ્વીપર પાડી નાંખ્યા. પછી નખરૂપ અંકુશથી તેના ચને ચટચટ શબ્દ કરતુ ફાડી નાંખ્યું, અને મરૂદેશની વટેમાર્ગુ સ્ત્રી જેમ અતિ તૃષાત પણે પાણી પીએ તેમ તે રૂધિરપાન કરવા લાગી. રાંક સ્ત્રી જેમ વાલુ ક ખાય તેમ દાંતથી તડતડ તેાડીને માંસ ખાવા લાગી; અને ઈક્ષુદંડ (શેરડી )ને જેમ હાથિણી પીલી નાંખે તેમ તે કટકટ કરતી કઠોર અસ્થિઓને દાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. પરંતુ ‘આ વાઘણુ મને કક્ષયમાં સહાયકારી છે' એમ માની મુનિ જરા પણ ગ્લાનિ પામ્યા નહી, પરંતુ ઉલટા રોમાંચક ચુકને ધરવા લાગ્યા. વ્યાઘ્રીએ આ પ્રમાણે ભક્ષણ કરાતા સુકેશલ મુનિ શુકલધ્યાન વડે તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મેક્ષે ગયા, તેવીજ રીતે કીતિધર મુનિ પણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે અદ્વૈત સુખના સ્થાનરૂપ પરમપદને પ્રાપ્ત થયા.
અહી સુકેાશલ રાજાની સ્ત્રી ચિત્રમાલાએ એક કુલનંદન પુત્રને જન્મ આપ્યા. તેનુ હિરણ્યગલ નામ પાડયું; કારણ કે તે ગર્ભમાંથીજ રાજા થયેા હતા. જ્યારે તે યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે મૃગાવતી નામે એક મૃગાક્ષી સ્ત્રીને પરણ્યા. તે મૃગાવતી રાણીથી હિરણ્યગર્ભ રાજાને જાણે ખીન્ને હિરણ્યગર્ભ` હાય તેવા નઘુષ નામે પુત્ર થયા. એક વખતે હિરણ્યગર્ભને પેાતાના મસ્તકપર ત્રીજીવયનું જાણે જામીન હાય તેવું એક પળી જોવામાં આવ્યું; તેથી તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થતાં નઘુષને પેાતાના રાજ્ય ઉપર બેસારી તેમણે વિમલ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નામાં સિંહ જેવા નઘુષને સિંહિકા નામે એક પત્ની હતી, તેની સાથે ક્રીડા કરતા નઘુષરાજા પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યું. એક વખતે નષ રાજા પેાતાની પત્ની સિકિાને રાજ્યમાં મૂકીને ઉત્તરાપથના રાજાઓને જીતવા ગયેા. તે વખતે દક્ષિણાપથના રાજાઓએ જાણ્યું કે ‘અત્યારે નષ રાજ્યમાં નથી, માટે આપણે ચાલા તેનું રાજ્ય લઈ લઈ એ. ’ આમ વિચારી તેએએ અચેાધ્યા પાસે આવીને ઘેરે નાંખ્યા. “ શત્રુએ છળનિષ્ઠજ હાય છે. તે વખતે સિ`હિકા રાણીએ પુરૂષની જેમ તેએની સામે થઈ તેઓને જીતીને
""
26
નસાડી મૂકયા. “ શું સિ'હુણ હાથીને મારતી નથી ? ”
નષ રાજા ઉત્તરાપથના રાજાઓને જીતીને અચેાધ્યામાં આવતાં તેણે પેાતાની પત્નીએ
૧ વૃદ્ધવસ.
C - 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org