________________
સગ ૩ જો.]
પત્નીવિચાગથી પવન જચે ખળી મરવાની કરેલી તૈયારી.
( ૧૧
પાપિણીએ વિચાર્યા વગર અંજના જેવી ખરેખર નિર્દોષ સ્ત્રીને કાઢી મૂકી તે કેવું ખરાખ કયુ" છે? એ સાધ્વી ઉપર દોષ આરેપણુ કરવાનું મને અહી' જ પૂર્ણ ફળ મળ્યું છે. અતિ ઉગ્ર પાપ અને પુણ્યનું ફળ અહીં જ મળે છે. ”
આ પ્રમાણે રૂદન કરતી કેતુમતીને નિવારીને 'જનાને શેાધવા નીકળેલા પવન જયની જેમ પ્રત્લાદ રાજા પવન'જયને શેાધવા ચાલ્યા. અંજના અને પવન'જયની શેાધને માટે પ્રહ્લાદે પેાતાના મિત્ર એવા સર્વ વિદ્યાધર રાજાએની પાસે અનેક ફ્તાને મેકલ્યા. અને પેાતે અનેક વિદ્યાધરાની સાથે પુત્ર અને પુત્રવધૂને શોધતા શોધતા ત્વરાથી ભુતવન નામના વનમાં આવ્યા. ત્યાં એક ચિતા રચીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરતા પવન જય તેમના જોવામાં આન્યા. પછી ચિતાની પાસે ઊભા રહી પવન'જય બેન્ચે કે હું વનદેવતાઓ! વિદ્યાધરાના રાજા પ્રહૂલાદ અને કેતુમતીને! હું. પુત્ર છું. અજના નામે એક મહાસતી મારી પત્ની હતી, તેની સાથે વિવાહ કર્યો ત્યારથી મેં દૃષ્ટબુદ્ધિએ એ નિર્દોષ સ્ત્રીને દુઃખી કરી છે. તેના ત્યાગ કરીને સ્વામીના કાર્યને માટે હું રણયાત્રાએ જતા હતા, તેવામાં દૈવયેાગે તેને નિર્દોષ જાણીને પાછે તેની પાસે આળ્યે, અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરી મારા આન્યાની નિશાની આપી, હું માતાપિતાથી અજ્ઞાત રહી પાછે મારા કટકમાં આવ્યેા. તેજ દિવસે તે કાંતાને ગર્ભ રહ્યો. મારા દોષને લીધે તેની પર દોષની શંકા રાખતા વિડલાએ તેને કાઢી મૂકી; તે અત્યારે કયાં હશે તે કાંઈ જણાતું નથી. તે આગળ અને હમણા નિર્દષિ જ છે તે છતાં મારા અજ્ઞાનદોષથી દારૂણ દાને પ્રાપ્ત થઈ છે. અરે! મારા જેવા અપંડિત (મૂખ) પતિને ધિક્કાર છે! મે' બધી પૃથ્વીમાં ભટકીને તેના શેાધ કર્યાં, તથાપિ રત્નાકરમાં રત્નની જેમ મને મદભાગ્યને તે પ્રાપ્ત થઈ નથી; માટે આજે હું મારા શરીરને અગ્નિમાં હેમુ છું. કેમકે જો જીવતો રહુ' તો યાવજ્જીવિત આ વિરહાનળ હું' સહન કરી શકું તેમ નથી. માટે હે દેવતાએ! ને તમે મારી કાંતાને જુએ તે તેને આ ખબર આપો કે તારા પતિએ તારા વિષેાગથી અગ્નિમાં પ્રવેશ કર્યાં છે. ” આ પ્રમાણે કહીને જેમાં અગ્નિ પ્રજ્વલિત થયેા છે એવી તે ચિતામાં ઝંપાપાત કરવાને પવન જચે ઉછાળા માર્યાં, તે વખતે તેના સર્વ વચને જેણે સાંભળ્યાં છે એવા પ્રહ્લાદે અતિ સભ્રમથી ઉતાવળે તેની પાસે આવી તેને બે હાથ વડે પકડીને છાતી સાથે દબાવ્યેા. · પ્રિયાના વિયેાગની પીડાના ઉપાયરૂપ મૃત્યુમા મને આ શું વિન્ન થયુ?” એમ પવન જચે ઉંચે સ્વરે કહ્યુ', એટલે પ્રહ્લાદ અશ્રુ લાવીને ખેલ્યા- નિર્દોષ પુત્રવધૂને કાઢી મૂકવામાં ઉપેક્ષા રાખનાર આ તારા પાપી પિતા પ્રત્લાદ છે. વત્સ ! તારી માતાએ પ્રથમ એક અવિચારી કામ કર્યુ છે, હવે તું તેવું ખીજું કામ કર નહિ, સ્થિર થા, તુ બુદ્ધિમાન છે. હે વત્સ! તારી વધૂની શેાધ કરવાને મેં હજારો વિદ્યાધરાને આજ્ઞા કરી છે; માટે તેના આગમનની રાહ જે. '
હવે વિદ્યાધરાને શેાધને માટે મેાકલ્યા હતા, તેએમાંથી કેટલાક પલન‘જય અને અંજનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org