________________
સગ ૩ જે.]
પવન જયને અંજનાસુંદરીની વિજ્ઞપ્તિ,
[ ૪૩
પુતળીની જેમ સ્તંભને ટેકે। દઈ અનિમેષ નેત્રે અને અસ્વાસ્થ્યથી પીડિતહૃદયે ઊભી રહી. દ્વારના સ્તંભને આધારે જેનું શરીર રહેલુ હતુ, ખીજના ચંદ્ર જેવી જે કુશ લાગતી હતી, શિથિલ કેશવડે જેનુ લલાટ 'કાયેલું હતું, નિત...અભાગ ઉપર જેની શિથિલ થયેલી ભુંજલતા લટકતી હતી. જેના અધરપāવ તાંબુલના રંગ વગરના ધૂસરા લાગતા હતા, અમ્રજળથી જેનું સુખ ધાવાતું હતું અને જેનાં નેત્રમાંથી અંજન ચાલ્યુ' ગયું હતુ એવી અંજનાને પેાતાની સન્મુખ ઊભેલી પવન જચે ચાલતી વખતે જોઈ. તેને જોતાંજ તેણે વિચાયું કે-“ અહે ! આ દુષ્ટ બુદ્ધિશાળી સ્ત્રીનું નિર્લજ્જપણુ' અને નિભ યપણું. કેવુ છે! અથવા તેનું દુનપણું પહેલાંથીજ મારા જાણવામાં આવ્યુ છે, પણ માત્ર માતાપિતાની આજ્ઞાના ઉલ્લુંઘનના ભયથી જ મારે તેને પરણવી પડી છે.' તે વખતે અજના તેના ચરણમાં પડી જિલે જોડીને ખેલી કે-“ હે સ્વામી ! તમે બધાની સંભાળ લીધી, બધાની સાથે હળ્યા મળ્યા અને મારી જરા પણ સંભાળ લીધી નથી; તથાપિ હું વિજ્ઞપ્તિ કરૂ છું કે તમે મને ભૂલી જશે નહિ. પુનઃ વહેલા પધારજો અને તમારે માગ સુખાકારી થશે. ” આ પ્રમાણે ખેલતી દીન થઈ ગયેલી શુદ્ધ ચિરત્રવાળી સતીની પણ અવગણના કરીને પવન જય વિજયને માટે ચાલ્યું ગયે. પતિએ કરેલી અવજ્ઞાથી વિયાગપીડિત એ બાળા અ'તઃગૃહમાં જઈને જલદી ભેદાયેલા નદીના તટની જેમ પૃથ્વીતળ ઉપર પડી. પવન’જય ત્યાંથી ઉડીને માનસરેાવરે ગયે, અને ત્યાં પ્રદેાષકાલે નિવાસ કર્યાં. ત્યાં એક પ્રાસાદ વિષુવીને તે તેમાં રહ્યો. કારણ કે “ વિદ્યાધરેની વિદ્યાસ મનેરથને સિદ્ધ કરે છે. તે મહેલમાં પવન જય પલ'ગપર બેઠા હતા, તેવામાં નજીક આવેલા માનસ સરૈાવરના કિનારા ઉપર પ્રિયવિયેાગથી પીડિત એક ચક્રવાકી તેના જોવામાં આવી. તે પક્ષિણી પ્રથમ ગ્રહણ કરેલી મૃણાળલતાને પણ ખાતી ન હતી, શીતળ છતાં જાણે ઉકળેલુ હાય તેવા જળથી તે પરિતાપ પામતી હતી. અગ્નિવાળાની જેમ ચંદ્રિકાથી પણ તે દુભાતી હતી, અને કરૂણુસ્વરે આક્રંદ કરતી હતી. એવી તે ખાળાને જોઈ પવન જય વિચારવા લાગ્યે કે- આ ચક્રવાકીએ આખા દિવસ તપેાતાના પતિની સાથે ક્રીડા કરે છે, તે છતાં માત્ર રાત્રિએ તેમને વિરહ તે સહન કરી શકતી નથી; તે વિવાહ પછી તરતજ જેને મેં ત્યાગ કર્યાં છે, અને પરસ્ત્રીની જેમ મે' જેને કદાપિ ખેાલાવી પણ નથી, તેમજ અહીં આવતી વખતે પણ મે' જેની સંભાળ લીધી નથી; અરે! જે પ°ત જેવા દુઃખના ભારવડે મૂળથીજ દખાયેલી છે અને જેણે મારા સમાગમનુ કિંચિત્ પણ સુખ જોયુ નથી તે અંજનાનુ શુ થયુ' હશે ? અરે! મારા એવા અવિવેકને ધિક્કાર છે! તે બિચારી મારાથી અપમાનિત થયેલી જરૂર મરી જશે, તેની હત્યાના પાપથી દ્રુમુ ખ થયેલેા હું પછી કચાં જઈશ ? ” આ પ્રમાણે ચિંતવી તેણે તે સ` પેાતાના પ્રિયમિત્ર પ્રહસિતને જણાવ્યું. કારણ કે મિત્ર વિના પેાતાના દુઃખને જણાવવાનું બીજુ કોઈ પાત્ર નથી, પ્રહસિતે કહ્યું- લાંએ કાળે પણ જાણવામાં આવ્યું તે સારૂ થયુ; પણ તે ખાળા વિચાગી સારસ પક્ષિણીની જેમ અત્યારે જીવતી હશે કે નહિ. હે મિત્ર! કદી તે જીવતી હાય તે અદ્યાપિ તેનું આશ્વાસન કરવું
,,
તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org