SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૯ સુ' તે ગજ હાથિણીએ સાથે ક્રીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરકત બુદ્ધિવાળા બની ગયા. તે હાથી હમેશાં એવુ ધ્યાન ધરતા કે ‘જે પ્રાણી મનુષ્યપણાને પામીને મહાવ્રતને ગ્રહણ કરે છે તેજ ધન્ય છે, કેમકે દ્રવ્યનુ' ફળ જેમ પાત્રમાં દાન દેવુ તે છે તેમજ મનુષ્યત્વનુ' ફળ ચારિત્ર ગ્રહણ કરવુ' તેજ છે. મને ધિક્કાર છે કે તે વખતે હુ' દ્રવ્યને લેાભી જેમ તેના ફળને હારી જાય તેમ દીક્ષા લીધા વગર મનુષ્યપણાને હારી ગયા.' આવી રીતે શુભ ભાવના ભાવતા ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળા તે હાથી સુખદુઃખમાં સમાનપણે કાળ નિ મન કરવા લાગ્યા. અહી' કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયા નહી. તેનું આવું માઠું' કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે ખેલ્યા નહીં, અને બીજા તાપસેાએ પણ તેની ઘણી નિંદા કરી. પછી વિશેષ આન્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુકુટ જાતિને સર્પ થયા. તે ભવમાં જાણે પાંખાવાળા યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીપેાના સંહાર કરતા ફરવા લાગ્યા. એક વખતે ફરતાં ફરતાં તેણે કૈાઈ સરાવરના સૂર્યના તાપથી તપેલા પ્રાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજે'દ્રને જોચે, એટલામાં તે તે ગજેંદ્ર કાદવમાં ખુંચી ગયેા, અને તપસ્યાથી શરીર કૃશ થઈ ગયું હતું, તેથી તે નીકળી શકયો નહી. તે વખતે એ કુક્કુટ નાગ ત્યાં જઈને તેના કુંભસ્થળ પર ડસ્યા. તેનું ઝેર ચઢવાથી ગજેન્દ્રે પેાતાને અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુવિધ આહારનાં પચ્ચખ્ખાણ કર્યાં, પંચ નમસ્કાર મંત્રના સ્મરણુપૂર્ણાંક ધર્મ ધ્યાન ધરતા તે મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં સત્તર સાગરે પમના આયુષ્યવાળા દેવતા થયા. વરૂઙ્ગા હાથિણીએ પણ એવુ દુસ્તપ તપ કર્યુ” કે જેથી તે મૃત્યુ પામીને બીજા કલ્પમાં શ્રેષ્ઠ દેવી થઈ. તે ઈશાન દેવલેાકમાં કેઈ એવા દેવ નહી' હાય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મનેહર એવી એ દેવીએ યુ ન હાય! પશુ તેણીએ કેાઈ દેવની ઉપર પેાતાનું મન જરા પણ ધર્યું. નહી', માત્ર પેલા ગજેદ્રના જીવ કે જે આઠમા દેવલેાકમાં દેવતા થયા હતા તેનાજ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી. ગજે'દ્ર દેવ અવિધિજ્ઞાનથી તેને પેાતાની પર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્રાર દેવલેાકમાં લઈ ગયા, અને પેાતાના અતઃપુરમાં શિરેમણિ કરીને રાખી. “ પૂર્વ જન્મમાં ખોંધાયેલા સ્નેહ અતિ મળવાનૂ હાય છે.” સહસ્રાર દેવલેાકને ચેાગ્ય એવું તેની સાથે વિષયસુખ ભોગવતા તે દેવ તેણુના વિરહ વિના પેાતાના કાળ નિગમન કરવા લાગ્યા. કેટલેક કાળ ગયા પછી પેલા કુક્કુટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરે પમના આયુષ્યવાળા પાંચમી નરકભૂમિમાં નારકી થયેા. નરકભૂમિને ચેાગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતા તે કમઠના જીવ કિ પણ વિશ્રાંતિને પામના નહી”, પ્રાગ્વિદેહના સુકચ્છ નામના વિજયને વિષે રહેલા તાચ ગિરિ પર તિલકા નામે એક ધનાઢચ નગરી છે. તે નગરીમાં બીજો ઇંદ્ર હાય તેવે। સ` ખેચરીને નમાવનાર વિદ્યુતિ નામે ખેચરપતિ રાજા હતા. તેને પેાતાની રૂપસ'પત્તિથી સવ` અતઃપુરમાં તિલક જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy