________________
સગ ૧ લા]
શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તી નું ચરિત્ર
·
"
. [ ૪૨૯ સ્થિતિમાંજ અધ રાત્રી નિ†મન થઈ. મહાત્માઆને ઘણી નિદ્રા કથાંથી હોય ? ” પછી ચુલનીદેવીએ આજ્ઞા કરેલા અને નમાવેલા મુખવાળા પુરૂષાએ લાક્ષાગૃહુને અગ્નિ લગાડીને પછી · અગ્નિ લાગ્યા ’ એવા પેાકાર કરવા માંડયો, તેથીજ જાણે પ્રેરાયેા હોય તેમ અગ્નિએ લાક્ષાગૃહને ચેતરથી ખાળવા માંડ્યું. તે વખતે ચુલની અને દીઘરાજાના દુષ્કૃત્યની અપકીત્તિના પ્રસર જેવા ધુમ્રના સમૂહે ભૂમિ અને આકાશ પૂરી દીધું. જાણે અત્યંત ક્ષુધાતુર હોય તેમ સર્વાંના ગ્રાસ કરવાને માટે અગ્નિ સાત જિવાવાળા છતાં જવાળાઓના સમૂહથી કેાટી જિવાવાળા થઈ ગયા. તે વખતે ‘આ શું થયું ?' એમ બ્રહ્મદત્તે મંત્રીપુત્રને પૂછ્યું, એટલે તેણે સક્ષેપથી ચુલની દેવીનું દુષ્ટ ચેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે મૃત્યુના કરની જેમ આ સ્થાનમાંથી તમારૂ આકષઁણુ કરવાને મારા પિતાએ અહીં સુધી એક સુરગ કરાવી છે, તે તેમની દાનશાળા સુધી જાય છે, તેથી અહી' પાનીનો પ્રહાર કરવા વડે તેને ખુટ્ટી કરીને વિવરદ્વારમાં ચેાગીની જેમ તમે તેમાં પ્રવેશ કરેા. પછી વાજિંત્રના પુટની જેમ પાનીના પ્રહારથી પૃથ્વીનું પુટ ભેદી નાખીને છિદ્રમાં દ્વારાની જેમ બ્રહ્મદત્ત મિત્રની સાથે તે સુરંગમાં ચાલ્યે, સુરંગને છેડે ધનુમ`ત્રીએ એ અશ્વ તૈયાર રાખ્યા હતા, તેથી સુરગની બહાર નીકળી રાજકુમાર અને મંત્રીકુમાર રૈવતની શાભાને અનુસરતા તે અવાપર આરૂઢ થયા. તે અશ્વ પ`ચમધારાથી એક ગાઉની જેમ પચાસ ચેાજન સુધી એક શ્વાસે ચાલ્યા, જેથી ઊભા રહ્યા તેજ વખતે ઉચ્છવાસ લેતાંજ તેએ મૃત્યુ પામી ગયા. પછી તેઓ પેાતાની રક્ષા કરવાને માટે પગે ચાલતાં અનુક્રમે કોષ્ટક નામના ગામની પાસે મુશ્કેલીથી આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તે મ`ત્રીકુમારને કહ્યુ', ‘મિત્ર વરધનુ! અત્યારે પરસ્પર સ્પર્ધા કરતી હાય તેમ ક્ષુધા અને તૃષા અને મને અતિ પીડા કરે છે.' ‘એક ક્ષણુમાત્ર રાહ જુઓ ' એમ કહી મંત્રીપુત્રે ક્ષીર કરાવવાની ઇચ્છાએ ગામમાંથી એક નાપિતને ખેલાવ્યો. માઁત્રીપુત્રના વિચારથી બ્રહ્મદત્તે પણ તે નાપિતની પાસે તરતજ વપન કરાવ્યુ અને માત્ર શિખાજ રાખી. પછી તેણે પવિત્ર એવાં કાષાય વસ્ત્ર ધારણ કર્યાં; જેથી સયાથી ઢંકાયેલા સૂર્યની જેવા તે જણાવા લાગ્યા. પછી વરધનુએ આપેલુ બ્રહ્મસૂત્ર તેણે કંઠમાં ધારણ કર્યું, જેથી બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તે ખરાખર બ્રહ્મપુત્ર (બ્રાહ્મણ)નું સાદૃશ્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું, તેને મ`ત્રીપુત્રે વાદળાંથી સૂર્ય'ની જેમ વજ્રથી ઢાંકી દીધું.
આ પ્રમાણે બ્રહ્મદત્તે સૂત્રધારની જેમ અને મંત્રીપુત્ર વરધનુએ વિષકની જેમ બધે વેશ પરાવત્ત કર્યાં. પછી પણીમાં સૂર્ય ચંદ્ર સાથે દેખાય તેમ તેએ સાથેજ ગામમાં પેઠા, કોઈ ઉત્તમ બ્રાહ્મણે તેમને ભગવાન જાણીને નિયંત્રણ કર્યું, અને તેણે રાજા જેવી ભક્તિથી ભેાજન કરાવ્યું. “ પ્રાયઃ તેજના પ્રમાણમાંજ સત્કાર થાય છે.” પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તકપર અક્ષત નાખીને બે શ્વેત વસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી. વરધનુ આવ્યે ‘અરે મૂઢ! કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કર્યુંઠમાં આ કન્યાને શું જોઈને ખાંધે છે?' એટલે બ્રાહ્મણુ ખેલ્યા કે “આ મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org