SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) પ્રભુની દેશના. ૫ ૩ જી. છે,પ્રાચીનની અર્વાચીનથી વિરાધના થાય છે, `મુખાર્દિકના પવનાથી ખાધા પામે છે, અને સર્પ પ્રમુખથી પાન કરાય છે. કદ પ્રમુખ દશ પ્રકારની વનસ્પતિકાયને પામેલા જંતુએ હંમેશાં ઇંદ્યાય છે, ભેદાય છે, અગ્નિના ચેાગથી પચાવાય છે, પરસ્પર ઘણેાથી પીલાય છે, અન્ય પ્રયાગવડે શે ષણ થાય છે, ખાવાના લેાલુપીએ ક્ષાર પ્રમુખના યાગથી તેને ખાળે છે, અને એકત્ર પણ કરે છે, સર્વ અવસ્થામાં ભક્ષણ કરાય છે, પવાથી ભગાય છે, દાવાનળાથી ભસ્મ કરાય છે, અને નઢીના પ્રવાહથી ઉખેડાય છે. એવી રીતે સવ વનસ્પતિ સવને ભેાજ્ય થઈ પડે છે, અને સર્વ પ્રકારનાં શસ્ત્રાથી તેઓ સદા કલેશની પરંપરાને અનુભવ કરે છે. એઇ‘દ્રિયપણામાં પૂરા વિગેરે ’થઈ ને તપાય છે અને પીવાય છે, ક્રમિ થાય છે તે ચરણેાથી ચૂ થાય છે અને ચકલા વિગેરે પક્ષીઓ તેમનું ભક્ષણ કરે છે, શંખાર્દિક જંતુઓ ખાડાય છે, જળા વિગેરેના નિષ્ક થાય છે, અને ગ ડૂપદર વિગેરે જજંતુઓના ઔષધાદિવડે જઠરમાંથી પાત થાય છે. ત્રિ દ્રિષ્ટપણામાં જી અને માંકડ વિગેરે શરીર સાથે ચેાળાય છે અને ઉષ્ણ જળથી તપાય છે, કીડીએ પગથી અને સમાનથી પીડાય છે અને અદૃશ્ય એવા કુ છુવા વિગેરેનું આસનાદિકથી મશ્રન થાય છે. ચતુરિ દ્રિયપણામાં મધમાખી અને ભમરાર્દિક જંતુઓ મધુભક્ષક પુરૂષાએ કરેલા લાકડી તથા ઢેખાળાદિકના તાડનાથી વિરાધાય છે, ડાંસ અને મસલા પ્રમુખ પ્રાણીએ પંખા વગેરેથી તત્કાળ તાડન કરાય છે, ગાળી વિગેરે મક્ષિકા તથા કાળિયા વિગેરેને મળે છે. પંચેન્દ્રિયપણામાં જળચર પ્રાણીઓ ઉત્સુક થઈ ને પરસ્પર એક ખીજાવુ જ ભક્ષણ કરે છે, અને ઢીમર લેાકેા તેઓને પકડે છે, તથા ચરમીના અથી ચરખીને માટે તેમને ગાળે છે. સ્થળચરામાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓમાં માંસને ખાનારા બળવાન્ સિંહ પ્રમુખ પ્રાણીએ નિમ ળ એવા મૃગાદિકને મારી નાખે છે, મૃગયા કરનારા પુરૂષ! શિકાર કરવામાં પેાતાના ચિત્તને આસક્ત કરીને ક્રીડાથી વા માંસની ઈચ્છાથી અનેક ઉપાયા રચીને તે નિરપરાધી પ્રાણીઓને હણે છે, કેટલાએક પ્રાણીએ ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણુ અને અતિ ભાર તું વહન કરવા વિગેરેથી તેમજ ચામુક, અંકુશ અને કેરડાના મારથી અસહ્ય વેઢનાને સહન કરે છે. ખેચર પ્રાણીઓમાં તેતર, શુષ્ક, કપાત અને ચકલા વિગેરે કેટલાએક પ્રાણીઓને માંસથાં લુબ્ધ થયેલા જ્યેન, સી'ચાણા અને ગીધ પક્ષીઓ પકડીને ગ્રાસ કરે છે, કેટલાએક માંસના લેાભી– પક્ષીના શિકારી પુરૂષ અનેક જાતના ઉપાય વિસ્તારી તેઓને પકડે છે અને અનેક જાતની વિડંબનાથી તેમના વિનાશ કરે છે. તિર્યંચ પક્ષીઓને જળ, અગ્નિ અને શસ્ત્ર વિગેરેથી સવા રીતે ભય રહ્યા કરે છે. અહા ! પોતપોતાના ક`બંધનનુ નિખ ધન કેટલુ ક વ વીએ. મનુષ્યપણું પ્રાપ્ત થયાં છતાં પણ અના દેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીએ એવું પાપ કરે છે કે જે કહી શકાય તેવું પણુ નથી. આ દેશમાં પણ ચડાળ અને ચચાઢિ જાતિમાં ઉત્પન્ન થાય છે તે પણ તેવાં પાપ કરે છે, અને તેને અનુસારે મહા દુઃખનેા અનુભવ કરે છે. કેટલાએક પ્રાણીએ આ દેશમાં ઉત્પન્ન થયા છતાં અનાય ચેષ્ટાવાળા થાય છે, અને તેને લીધે તેઓ દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્યથી દગ્ધ થઈને નિર ંતર દુઃખ ભોગવે છે, કેટલાક મનુષ્યા પરની સપત્તિના ઉત્કથી અને પેાતાની સંપત્તિના અપક થી તેમજ ખીજાની સેવા કરવાવડે દગ્ધ ચિત્તવાળા થવાથી દુઃખે કરી જીવે છે. કેટલાએક દીન પુરૂષ રોગ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થઇને તથા નીચ ક વડે કદના પામીને દયા ઉત્પન્ન કરે તેવી દુઃખદ ૧ નવા પવન આવે છે તે જુના પવનના જીવાના નાશ કરે છે. ૨. ગડાા પેટમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy