________________
વિષ્ણકુમાર મુનિને અદ્ભુત લબ્ધપ્રભાવ કે જેના ચરણ જગતને વંદના કરવા યોગ્ય છે, તેઓ નમુચિને પૃથ્વી પર નાખી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે (જબૂદ્વીપની જગતી ઉપર) બે પગલાં મૂકીને સ્થિત થયા. આ વૃત્તાંત જાણી પદુમકુમાર સંજમથી ત્યાં આવ્યા, અને પિતાના પ્રમાદથી તથા નમુચિના દોષથી ચક્તિ થઈ ગયા. પછી પિતાના અગ્રજ મહર્ષિને અતિ ભક્તિથી નમસ્કાર કરી અંજળિ જોડીને અબ્રુવડે મુનિના ચરણને પ્રક્ષાલિત કરતાં આ પ્રમાણે બેલ્યા
હે પ્રભુ! લેકોત્તર ગુણવાળા તમે વિજયવંત સ્વામી છતાં પૂજ્ય પિતાશ્રી પદુત્તર રાજા અદ્યાપિ મારા ચિત્તથી વિદ્યમાન જ છે. આ અધમ નમુચિ મંત્રી હમેશાં શ્રી સંઘની આશાતના કરતે તે મારા જાણવામાં આવ્યું નહીં, તેમ કેઈએ મને જણાવ્યું પણ નહીં; તથાપિ હું પિતેજ અપરાધી છું; કારણ કે એ પાપી મારો સેવક છે. સ્વામી સેવકના દેષથી તષિત થાય છે એવી નીતિ છે. તે નીતિ પ્રમાણે હું પણ તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે, તે તમે પણ મારા દેષથી ગ્રસિત થશે, માટે કપ તજી ઘો. હે મહાત્મા ! આ પાપી મંત્રીના અપરાધથી આ ત્રણે લેક પ્રાણસંશયમાં આવી પડયું છે, માટે હે કરૂણાનિધિ ! તેની રક્ષા કરે.” એવી રીતે બીજા પણ અનેક સુર અસુર અને નરેના ઈશ્વરએ (ઇદ્રોએ, રાજાઓએ અને ચતુર્વિધ સંઘે) વિવિધ પ્રકારે સ્તુતિ કરીને મહામુનિ વિષકુમારનું સાંત્વન કરાવા માંડયું. જ્યારે આકાશમાં અત્યંત વૃદ્ધિને પામેલા વિષ્ણુકુમારને સાંભળ્યા ત્યારે સર્વેએ ત્યાં આવી આવીને ભક્તિથી તેના ચરણને સ્પર્શ કર્યો. ચરણને અત્યાત સ્પર્શ થતાં વિષ્ણુકુમારે નીચે જોયું એટલે ત્યાં પોતાના ભાઈ પદ્મ, ચતુર્વિધ સંધ અને સુર, અસુર તથા રાજાએ જોવામાં આવ્યા. મુનિએ વિચાર્યું “આ કૃપાળુ સંઘ, આ દીન એ મારે ભાઈ પદુમકુમાર અને આ સુર અસુર તથા રાજાઓ ભય પામીને મારા કેપની શાંતિને માટે એક સાથે પ્રયત્ન કરે છે તે મારે આ સંધ માન્ય છે અને બ્રાતા પદ્મ વિગેરે સર્વે અનુકંપા કરવા છે.” આવો વિચાર કરી એ મહામુનિ વિષ્ણુકુમાર શરીરની વૃદ્ધિને ઉપસંહાર કરી મર્યાદામાં આવેલા સમુદ્રની જેમ પિતાની મૂળ પ્રકૃતિની અવસ્થામાં રિથર થયા. સંઘના આગ્રહથી તે મહામુનિએ નમુચિને છોડી દીધે, એટલે પદ્મરાજાએ તરતજ તે અધમ મંત્રીને નગરમાંથી કાઢી મૂકો. આ ત્રિપદી (ત્રણ પગલાં) ના ચરિત્રથી વિશુકુમાર ત્રણ જગતમાં ત્રિવિકમ એવી પવિત્ર વિખ્યાતિને પામ્યા. આવી રીતે શ્રીસંઘનું કાર્ય કરી, શાંત થઈ, ઉત્કૃષ્ટ તપસ્યા કરીને વિષ્ણુકુમાર મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
મહાપદ્મરાજાએ પણ સંસારથી ઉદ્વેગ પામી તૃણની જેમ રાજ્યને છેડી દઈને સદ્દગુરૂની પાસે દીક્ષા લીધી. કુમારવયમાં પાંચ વર્ષ, માંડળિકપણામાં પણ તેટલાં વર્ષ. દિગ્વિજયમાં ત્રણ વર્ષ, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાત વર્ષ અને વ્રતમાં દશ હજાર વર્ષ સર્વ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પદ્મચક્રવતી પૂર્ણ થયું. પદ્મચકવી મુનિ પણાના વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org