SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન પૂર્વ ૩ જી. દાતારને કલ્યાણ કરનારૂ અને ફક્ત પ્રાણને ધારણ કરનારૂ' પારણું કર્યું. તે વખતે દિગ્ગજની ગર્જના જેવા દુંદુભિના નાદ થયા, તુટી ગયેલી મેાતીની માળામાંથી મેાતી ખરી પડે તેમ આકાશમાંથી દિવ્ય વસુ (ધન) ની ધારા થઈ, નંદનવનનું જાણે સ`સ્વ હાય તેવા પુષ્પાની વૃષ્ટિ થઇ, દિગ્ગોના મઢના જેવા સુગંધી જળના વર્ષીદ થયા, જાણે એક રાશે ધરી રાખ્યા હાય તેમ દેવતાઓએ વસ્ત્રના ઉત્સેપ કર્યો અને ‘અહાદાન, મહાદાન તથા સુઢ્ઢાન' એવી આકાશવાણી થઈ. જે ઠેકાણે ભગવ ંતે પારણું કર્યુ. તે ઠેકાણે સુરેદ્રદત્તે એક સુવર્ણ મણિમય પીડ રચાવ્યું. રાજા સુરેંદ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાળ પૂજા કરતા અને પૂજા કર્યો સિવાય કદ્ધિપણુ જમતા નહી' ભગવાન સંભવનાથ પ્રભુએ ત્યાંથી નીકળીને અનેક ગ્રામ, દ્રોણુમુખ, નગર, ખાણુ, કટ, પેટ, મડબ, પત્તન, વન અને ખીજા નવાં નવાં સ્થાનામાં એકાગ્ર દૃષ્ટિ રાખી ચાદ વ સુધી વિહાર કર્યાં. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહેા કરતા હતા, ઉદ્વેગ સિવાય ખાવીશ પરિષહેાને સહન કરતા હતા, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તને ધારણ કરતા હતા, પાંચ સમિતિના સ્વીકાર કરતા હતા અને માન રાખી નિર્ભયપણે સ્થિર રહેતા હતા. અનુક્રમે સહસ્રમ્ર વનમાં શાળવૃક્ષની નીચે શુકલધ્યાનને ખીજે પાયે વતા પ્રભુએ કાયાત્સગ કર્યાં. ધ્યાનમાં વતાં પ્રભુને વૃક્ષના સુકાં પત્ર જેમ ખરી પડે તેમ ચાર પ્રકારના ઘાતીકમ ક્ષય થઈ ગયાં, એટલે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની પંચમીને દિવસે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યે સતે, છઠ્ઠું તપ કર્યાં છે જેણે એવા પ્રભુને ભુત, ભવિષ્ય અને વમાન કાળની સવ' વસ્તુને બતાવવામાં જામીનરૂપ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પરમાધામિકાએ કરેલા, ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર નિપજાવેલાં દુઃખાનેા નાશ થવાથી નારકીએને પણ ક્ષણવાર સુખ થયું અને સ` સુર અસુરના ઇંદ્રેશ પાતાના આસન ચલિત થવાથી કેવળજ્ઞાનના મહિમા કરવાને ત્યાં આવ્યા. પછી સમવસરણ કરવાને માટે વાયુકુમાર દેવતાઓએ એક યાજન સુધી પૃથ્વાંન સા કરી અને મેઘકુમાર દેવતાઓએ તેમાં સુગધી જળના છંટકાવ કર્યાં. પછી જ્યંતાએ સુવર્ણ અને રત્નના પાષાણાથી ભૂમિને બાંધી લીધી અને તે ઉપર પાંચ વર્ષોંનાં પુષ્પા વેરી દીધાં. તે પછી તેઓએ ચારે દિશાઓમાં શ્વેત છત્ર, ધ્વજા, સ્તંભ અને મઘરમુખાદિ ચિન્હાથી સુશાભિત એવાં ચાર તેારણા વિષુર્યાં. તેમની વચમાં ભવનપતિઓએ રત્નની પીઠ બનાવી. તેની ચેતરફ્ સુવર્ણના કાંગરાવાળા રૂપાના કિલ્લા રચ્યા. તેની મધ્યમાં જયાતિષ્ઠ દેવાએ, પૃથ્વીરૂપી સ્ત્રીનુ જાણે કંકણુ હાય તેવા રત્નના કાંગરાવાળા સુવર્ણ ના કિલ્લા કર્યાં. તેની ઉપર વિમાન પતિએ (વૈમાનિક) એ માણિકયના કાંગરાવાળા રત્નમય ક્લ્યા કર્યાં પ્રત્યેક કિલ્લાને ચાર ચાર દરવાજા મૂક્યા. બીજા મધ્યના કિલ્લાની અંદર ઈશાન કુણુમાં દેવતાઓએ એક દેવછંદ રચ્યા. ત્રીજા કિલ્લાની પૃથ્વીના મધ્યભાગમાં વ્યતરાએ છે કેાશ અને આઢસા ધનુષ્ય ઉ ંચું એક ચૈત્યવૃક્ષ બનાવ્યુ. તેની નીચે મણિમય પીઠે બાંધીને એક પાપીઠવાળું રત્નનું સિંહાસન કર્યું. તે દેવજીંદા ઉપર ત્રણ સુદર છત્રા રચ્યાં, એ પડખે ચંદ્રના જેવા ઉજ્જવળ ચામર ધારણ કરાવી એ યક્ષેાને ઉભા રાખ્યા, અને પ્રભુના ધચક્રીપણાને સૂચવતું પ્રકાશમાન ધર્મચક્ર સમવસરણના આગળના ભાગમાં સ્થાપન કર્યુ. પછી દેવતાઓએ સંચાર કરેલા સુવણૅના નવ કમળ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy