________________
૧૪૬ ]
સ્વયંભૂ વાસુદેવનું' જીતવુ'
[ પત્ર ૪ થું
જળની વૃષ્ટિ કરતા તેએ જાણે જયલક્ષ્મીને વિવાહમ’ડપ રચતા હોય તેમ જણાવા લાગ્યા. જેમ વિષવડે વિષ અને અગ્નિવડે પરાભવ કરાય તેમ તેઓ પરસ્પર ખાણુવૃÐિવડેજ ખાણુવૃષ્ટિનું નિવારણ કરવા લાગ્યા. તે વખતે પ્રસરતા એવા હજારો માણુરૂપ કરણેાથી જાણે ભયકર એ સૂર્ય ઉગ્યા હોય તેવા તે દેખાવા લાગ્યા. ભાથુ' અને ધનુષ્યની વચમાં અલક્ષ્યપણે ગમનાગમન કરતા તેમના હાથ ફક્ત રત્નજડિત ઉમિકા ( વી ́ટી )ના તેજથીજ લક્ષ્યમાં આવતા હતા. ક્ષણવાર ભાથામાં અને ક્ષણવાર ધનુષ્યની પણુચમાં આવી પડતે તે અતિ ચાલાક વીર પુરૂષાના હાથ જાણે એ રૂપને ધારણ કરતા હાય તેમ શેભતા હતા. એ પ્રમાણે યુદ્ધ કરતાં ખાણુયુદ્ધવડે તે સ્વયંભૂને અજય્ય ધારી મેરકરાજાએ કલ્પાંત કાળને પવન જેમ તેને શિખરાની વૃષ્ટિ કરે તેમ ગદાદિક અઓની તેના ઉપર વૃષ્ટિ કરવા માંડી, દૃષ્ટિવિષ સપની વિકરાળ દૃષ્ટિવાળાઓથી જેમ વસ્તુમાત્ર ભસ્મ થઈ જાય તેમ સ્વયંભૂએ તેની સામે પ્રતિઅો નાખીને તે અસ્રો ભસ્મપ્રાય નિઃસાર કરી દીધાં. રણુસમુદ્રને પાર પામવાની ઈચ્છાવાળા મેરકે છેવટે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ શીકારીના હાથમાં જેમ પક્ષી આવે તેમ ચક્ર તેના હાથમાં આવીને ઊભું રહ્યું. તેને આવેલુ' દેખીને મેરકે ગથી સ્વયંભૂને કહ્યું–“ અરે ભદ્ર ! આટલી વાર ક્રીડામાત્ર યુદ્ધ કરીને મે' તને સુભટ મનાવ્યા છે, પશુ હવે ચાલ્યું જા, નહીં ત આ ચક્ર તારૂ` મસ્તક છેદશે. વળી તસ્કરને ને કાગડાને નાસવામાં શી લજજા આવે તેમ છે ? ” સ્વયંભૂએ કહ્યું–“ અરે મૂઢ ! જો આવુ તારૂં કીડાયુદ્ધ હોય તે કાપયુદ્ધ કેવુ... હશે તે જોવાને જ હું આવ્યે છું, માટે તે ખતાવ. શત્રુએની લક્ષ્મીને ખુંચાવી લેનાર વીર પુરૂષા જો તસ્કર કહેવાતા હાય તેા પ્રથમ તુંજ તસ્કર છે, કારણ કે તને આ રાજ્ય લક્ષ્મી કાણે આપી છે. કદાપિ તારે આ ચક્ર મૂકી દઈને પણ અદ્યાપિ નાસી જવુ' હાય તેા નાસી જા; કેમકે તારી જેવા તસ્કરને અને કાગડાને નાસી જવામાં કાંઈ લજજા નથી. અથવા એમ નહી. તે। આ ચક્રને સત્વર મારી ઉપર છેડી દે; એનુ પણ બળ જોતા જા, અન્યથા મરણ પામ્યા પછી તને પશ્ચાત્તાપ થશે.”
સ્વયંભૂનાં આવાં વચન સાંભળીને કાપ પામેલા મેરકે જાણે ખીન્ને મંગળગ્રહે હાય તેવુ' અને જવાળાના સમૂહથી વિકરાળ એવું ચક્ર આકાશમાં ભમાડીને તેના ઉપર મૂક્યું. જેમ કાંસાના તાળ સાથે કાંસાને તાળ મળે તેમ તે ચક્ર આવીને વાસુદેવની છાતીમાં દ્રઢ રીતે અથડાયુ, તેથી ચક્રના અગ્રભાગના આઘાતવડે ચપળ નેત્રવાળા થયેલા સ્વયંભૂ કુમાર મદિરામત્ત પુરૂષની જેમ રથમાં મૂર્છા ખાઈને પડયા. ‘વત્સ! સાવધ થાઓ, સાવધ થાઓ’ એમ ખેલતા 'ધુપ્રિય ખલભદ્રે નેત્રમાં અશ્રુ લાવી તેમને પેાતાના ઉત્સ*ગમાં લીધા. પેાતાના પ્રિયમ'ના અશ્રુજળવડે સિંચન થયેલા સ્વયંભૂ વાસુદેવ તરતજ સરજ્ઞા મેળવી ‘ઊભા રહે, ઊભા રહે” એમ શત્રુ પ્રત્યે ખેલતા બેઠા થયા. પ્રફુલ્લિત થયેલા નેત્રવર્ડ પેાતાના સુભટાથી જોવાતા સ્વયંભૂ કુમારે, જાણે શત્રુઓનુ` કાળચક્ર હોય તેવુ તે ચક્ર હાથમાં લઈ મેરકને કહ્યું“અરે મેરક ! હવે અસ્રોના સર્વાંસ્વરૂપ આ ચક્ર અને આ તારૂં જીવિત સપના માથાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org