________________
૧૨૬ ]
વિધ્યશક્તિ રાજાનુ' વૃત્તાંત
[ પત્ર ૪ થું
દેવતાએ બ્રહ્મદેવલાકમાંથી ત્યાં આવ્યાં. તેઓએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી ‘હૈ સ્વામી ! તીને પ્રવર્તાવા ' એમ વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તેઓ પેાતાના દેવલેાકમાં ગયા. પછી અનુગ્રહ કરવામાં તત્પર એવા પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. તે દાન આપી રહ્યા પછી વર્ષાઋતુને તે પ્રજા જેમ ઇંદ્રોત્સવ કરે તેમ ઇંદ્રોએ આવી પ્રભુના દીક્ષાભિષેકના મહેાત્સવ કર્યો. પછી સુરઅસુરાએ રચેલી અને સિંહાસનથી સુશેાભિત એવી પૃથ્વી નામે શિખિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. તેમાં રહેલા પાદપીઠ ઉપર પેાતાના ચરણુ મૂકી મણિમય સિંહાસન ઉપર રહેલા પ્રભુ સુવણુના કમળ ઉપર રહેલા રાજહુંસની પેઠે શૈાસવા લાગ્યા. કાઈ આગળ રહેલા પાતપેાતાનાં શસ્ત્રોને ઉછાળતા, કોઈ દિવ્ય છત્ર હાથમાં રાખતા, કાઈ ચામર ધારણ કરતા, કોઈ પંખા રાખતા, કેાઈ સુગંધીપાત્ર ધરતા, અને કાઈ પુષ્પાની માળાએ રાખતા એવા અનેક ઇંદ્રોએ પરવરેલા તથા દેવ અસુર અને મનુષ્યાએ સેવેલા જગત્પતિ વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. એ ઉપવનમાં આંબાના અંકુરાના સ્વાદવડે હુ પામેલા મધુર શબ્દવાળા કેલિા ભક્તિના ઉત્કર્ષ થી જાણે પ્રભુની સ્તુતિ કરતા હાય, પત્રનના હલાવવાથી ખરી પડેલા પુષ્પાના ગુચ્છાના બ્હાનાથી નવીન શેકવૃક્ષેા જાણે પ્રભુને અધ્ય આપતા હાય, ચમેલી અને આસપાલવના પુષ્પાથી ઝરતા એવા મકર દરસના મિષથી દેવતાએ જાણે પ્રભુના ચરણને ધાવાને પાઘજલ આપતા હાય, ચારેાળીના પુષ્પામાંથી નીકળતા મધુર રસના પાનથી ઉન્મત્ત થયેલી ભમરીઓના સમૂહ જાણે પ્રભુની પાસે માંગળિક ગીત ગાતા હાય, પ્રફુલ્લિત પુષ્પાના અત્યંત ભારથી જેમનાં મસ્તકે નમેલા છે એવાં કણી કારનાં વૃક્ષા જાણે પ્રભુને અધિક નમસ્કાર કરતાં હોય અને પુષ્પાના આભૂષણૢાથી રમણિક તેમજ પદ્મવરૂપી હાથને હલાવતી વાસંતી લતાઓએ પ્રભુની પાસે જાણે નૃત્યને આરંભ કર્યાં હાય તેવી રીતે વૃક્ષાને તથા લતાઓને વિશેષ શેાભા ઉત્પન્ન કરતા વાસુપૂજ્ય ભગવાને જાણે ખીજા વસંતરાજ હોય તેમ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યાં. પછી પ્રભુએ શિખિકા ઉપરથી નીચે ઉતરી ફાલ્ગુન માસમાં વૃક્ષા જેમ પત્રોને તજી દે તેમ પુષ્પમાળા તથા આભૂષણેા તજી દીધાં. પછી સ્કધભાગ ઉપર ઇંદ્રે મૂકેલાં દેવદૃષ્ય વજ્રને વહન કરતા એવા પ્રભુએ ચતુથ તપ કરીને પાંચમુષ્ટિ લેાચપૂર્વક ફાલ્ગુન માસની અમાવાસ્થાને દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપરા‡ કાળે સેા રાજાઓની સાથે દીક્ષા લીધી. ત્યારપછી સુર અસુર અને મનુષ્યના અધિપતિએ જગના ગુરૂ એવા પ્રભુને નમસ્કાર કરીને સાયંકાલે યાચકેા પાતપાતાને ઠેકાણે જાય તેમ પેપેાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણુ' કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રકટ કર્યાં, અને સુનદે પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી. ત્યાંથી પ્રભુ અનેક ગ્રામ, આકર અને નગર વિગેરે સ્થાનેામાં પવનની જેમ અપ્રતિબદ્ધપણે વિહાર કરવાને પ્રવર્ત્યા.
હવે પૃથ્વીપુર નગરમાં રાજાઓના શિશ્નમણિ પવનવેગ નામના હતા. તેણે પૃથ્વી ઉપર ઘણા વર્ષો પ ત નિવિને રાજ્ય કર્યું. પ્રાંતે
Jain Education International
For Private & Personal Use Only
રાજા રાજ્ય કરતા ચેાગ્ય અવસરે તે
www.jainelibrary.org