________________
સગ૮ મે ]
પ્રભુનું નિર્વાણુ
[ ૭૫ પ્રભુની ધ દેશના પૂર્ણ થયા પછી આનંદ ગણુધરે ધર્માં દેશના આપી, અને આનંદ ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુર, અસુર અને નરેશ્વરે પ્રભુને નમસ્કાર કરી પે।તપેાતાને સ્થાને ગયા. તે વખતે ત્રણ નેત્રવાળા, ચાર મુખવાળા, પદ્મના આસનપર બેસનાર, શ્વેતવર્ણ વાળા, પેાતાની ચાર જમણી ભુજામાં ખીન્નેરૂ, મુઙ્ગર, સ'પાદ અને અભયને ધારણ કરનારે અને ચાર ડાખી ભુજામાં નકુલ, ગદા, ચાબુક અને અક્ષસૂત્રને ધરનારા બ્રહ્મ નામે યક્ષ અને મૃગ જેવા નીલ વણુ વાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધરનારી અને એ વામ ભુજામાં લ અને અકુશને રાખનારી અશાક નામેદેવી-એ અને દશમા તીર્થંકર શ્રી શીતળનાથ પ્રભુના શાસનદેવતા થયા.
તે બન્ને શાસનદેવતા જેમની નિરંતર ઉપાસના કરે છે એવા શીતળ પ્રભુએ ત્રણ માસે ઉડ્ડા પચવીશ હજાર પૂર્વ સુધી વિહાર કર્યાં. એક લાખ મુનિએ, એક લાખ ને છ હજાર સાધ્વી, ચૌદસા ચૌદપૂર્વાંધારી, સાત હજાર ને ખસે। અધિજ્ઞાની, સાડાસાત હજાર મનઃ પÖવજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, માર હજાર વૈક્રિયલબ્ધિવાળા, પાંચ હજાર ને આઠસા વાદલબ્ધિવાળા, એ લાખ નવ્યાશી હજાર શ્રાવકા તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાએ આ પ્રમાણે શીતળનાથ પ્રભુને વિહાર કરતાં પરિવાર થયેા. મેક્ષ થવાના કાળ પ્રાપ્ત થતાં પ્રભુ સમેતશિખર પ`તે પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએની સાથે પ્રભુએ એક માસનું અનશન કર્યું. માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતાં શીતલનાથ પ્રભુ તે મુનિએની સાથે મેક્ષે ગયા. કુમારવયમાં પચવીશ હજાર પૂ, પૃથ્વીને પાળવામાં પચાસહજાર પૂર્વ અને દીક્ષાપર્યાંયમાં પચવીશ હજાર પૂ—એ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ પ્રભુએ એક લાખ પૂર્વનું આયુષ્ય સ ́પૂર્ણ કર્યુ. શ્રી સુવિધિસ્વામીના નિર્વાણ પછી નવકૈાટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શીતલનાથ પ્રભુના નિર્વાણુકાળ થયેા. હજાર મુનિએની સાથે શ્રી શીતલ પ્રભુ મેક્ષ પામ્યા, પછી અચ્યુત વિગેરે ઇંદ્રોએ યથાયેાગ્ય તેમના તથા ખીજા મુનિજનાને મેટી શે।ભાવાળા નિર્વાણુગમનને મહિમા કર્યો અને પછી તેએ પેાતપેાતાના દેવલેાકમાં ગયા.
Jain Education International
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीशीतलनाथस्वामीचरित्रवर्णनो नामाष्टम: सर्ग: ८
श्रीसंभवप्रभृति तीर्थकृतां तृतीयेsष्टानां चरित्र महपर्ववरेऽष्टसर्गे । ध्येयं पदस्थ मित्र बारिरुहेऽष्टपत्रेऽनुध्यायतो भवति सिद्धिरवश्यमेव ॥ १ ॥ ॥ સમાપ્ત ચેત્તૃતીય વર્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org