SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રીદ્રોણાચાર્યે આગમનું અવતરણ ટાંકતાં જણાવ્યું છે કે-‘પુળો સંથારણ્ ચડંતો મળરૂ નેદુગ્ગાનું પુરતો વિદ્રુતાનું-ગળુનાનેન,' (ઓ. નિ. દ્રો, પૃ. પૃ. ૮૩) પછી સંથારે ચડતાં ત્યાં રહેલા વડીલ સાધુઓને કહે છે કે ‘આપ મને અનુજ્ઞા આપો.' અનુનારડ્....... દામિ ।। ‘ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુઓ ! પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, માટે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની અનુજ્ઞા આપો.’ ઓથનિર્યુક્તિ(સંસ્તા૨ક વિધિ : પૃ. ૮રૂ ઞ)ની ટીકામાં શ્રીદ્રોણાચાર્યે ઉષ્કૃત કરેલા આગમ-પાઠમાં જણાવ્યું છે કે-“પદ્મપોરિતિ જાળવર્તુपडिपुण्णाए पोरिसीए गुरुसगासं गंतूण भांति - इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि, खमासमणा ! बहुपडिण्णा परिस અનુનાળદ રાડું-સંથાય ।'' ‘પ્રથમ પૌરુષી કરીને એટલે પૌરુષી સારી રીતે પૂર્ણ થતાં ગુરુની પાસે જઈને કહે કે ‘હે ક્ષમાશ્રમણ ! આપને હું અપકાર કે હાનિ રહિત કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. હું મસ્તકથી વાંકું છું. હે ક્ષમાશ્રમણો ! પ્રથમ પૌરુષી બરાબર પૂરી થઈ છે, તેથી રાત્રિ-સંથારાની અનુજ્ઞા આપો.’ ‘અંતિમ સંલેખના (અનશન) કાયમને (યાવત્ જીવ) માટે પણ થાય છે, તેથી અહીં રાત્રિનો સંથારો એવી સ્પષ્ટતા કરેલી છે. ‘સંથારા’ શબ્દથી અહીં સૂવા માટેની પથારી કે સંથારિયું વગેરે ઊનનાં વસ્ત્ર-વિશેષ સમજવાનાં છે. અનુજ્ઞાબહ સંથા......ભૂમિ ॥૨॥ હે ભગવન્ ! સંથારાની અનુજ્ઞા આપો. હાથના ઓશીકા વડે તથા ડાબે પડખે અને કૂકડીની માફક પગ સંકોચી રાખીને સૂવામાં અશક્ત હોતાં ભૂમિનું પ્રમાર્જન કરીને પગ લાંબા કરવા. અર્થાત્ વિધિપૂર્વક પગ લાંબા કરે. આ ગાથાનો ભાવાર્થ સમજાવતાં યતિ-દિન-ચર્યાનું કહ્યું છે કે :“વાળ સંથારે, પુત્તિ પેનિંતિ તિન્નિ વારાઓ । नवकारं सामाइअमुच्चारिअ वामपासेणं ॥३॥ उवहाणोकय-बाहू, आकुचिअ कुक्कुडि व्व दो पाए । અતરતા સુપર્નિંગ, ભૂમિ વિહિન પસરિંતિ ૪।'' —ધર્મ. સં. ઉં. પૃ. ૧૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy