SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International (૩) શ્રી ૨૪ (ચોવીસ) તીર્થકરોનું પંચકલ્યાણક કોષ્ટક For Private & Personal Use Only શ્રી ચોવીસ તીર્થકરોનાં પંચકલ્યાણક-આરાધના વિધિ-(કલ્યાણક-૧૨૦) દરેક કલ્યાણકની આ પ્રમાણે આરાધના કરવી–(૧) જાપ-૨OOO (૨૦ નવકારવાળી). (૨) કાઉસ્સગ્ગ- ૧૨ લોગસ્સ. (૩) સાથિયા-૧૨ કરવા. (૪) ખમાસમણ-૧૨ આપવાં. –ખમાસમણાનો દુહો નીચે પ્રમાણે બોલવો. “પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે થાઈએ, નમો નમો શ્રી જિનભાણ” ||૧| કલ્યાણકનાં નામ તથા મંત્રાક્ષર ૧. અવનકલ્યાણકે– 8 શ્રી(...) પરમેષ્ઠિને નમઃ ૨. જન્મકલ્યાણકે– ૩% શ્રી(...) અહત નમ: ૩. દીક્ષા કલ્યાણકે– ૩ શ્રી(...) નાથાય નમઃ ૪. કેવલજ્ઞાનકલ્યાણકે– ૩ શ્રી....) સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષકલ્યાણકે– % શ્રી(...) પારંગતાય નમઃ - www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy