SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અનંગ-અજિતા જગ-જન-પૂજિતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એ; વિશ્વ-વિખ્યાતા કામિત-દાતા, સોળમી સતી પદ્માવતી એ. આદિ. ૧૬. વિરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદ્દાએ; વહાણું વાતાં જે નર ભણશે, તે લહેશે સુખસંપદા એ. આદિ. ૧૭. ૧. શ્રી મહાવીર જિન-છંદ (ભુજંગીની ચાલ) સેવો વીરને ચિત્તમાં નિત્ય ધારો, અરિ ક્રોધને મન્નથી દૂર વારો; સંતોષ-વૃત્તિ ધરો ચિત્તમાંહિ, રાગ-દ્વેષથી દૂર થાઓ ઉછાહિ. પડ્યા મોહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્ત્વની વાત તેણે ન જાણી; મનું જન્મ પામી વૃથા કાં ગમો છો ? જૈન માર્ગ છંડી ભૂલા કાં ભમો છો ? અલોભી અમાની નિરાગી તજો છો, સલોભી સમાની સરાગી ભજો છો; હરિ-હરાદિ અન્યથી શું રમો છો ? નદી ગંગ મૂકી ગલીમાં પડો છો. કેઈ દેવ હાથે અસિ-ચક્રધારા, કેઈ દેવ ઘાલે ગળે રૂઢ-માળા; કેઈ દેવ ઉસંગ રાખે છે વામાં, કેઈ દેવ સાથે રમે વૃંદ રામા. કઈ દેવ જપે લેઈ જપમાળા, કઈ માંસભક્ષી મહા વિકરાળા; કેઈ યોગિણી ભોગિણી ભોગ રાગે, કઈ રુદ્રણી છાગનો હોમ માગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy