SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચંદ્રજસા જિન વીરિય, પુખ્ખર દ્વીપે સોહે; ચોત્રીસ અતિશય શોભતા, સકળ ભવિ મન મોહે. આઠમી નવમી ચૌવીસે, પચવીસમી સુખકાર; મહાવિદેહ વિજયે થયા, કનક વરણ ધરનાર. દસ લખ કેવલી પરિકરે, સો કોડ સાધુ મહત; કાયા ઉંચી શોભતી, ધનુષ પાંચસે કહંત. ચોરાસી લાખ પૂર્વનું એ, આયુષ પાલિ પ્રસિદ્ધ; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમલપદ લિદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy