SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ માંડલ-મંડલો, ચારે દિશાએ ફરતો ગોળાકાર જગ્યા અથવા મંડલ સમજવું. માયા-(મા)-ખાસ મુશ્કેલીના વખતે. માસન્ને-(માસ)-નજીક, સમીપે. ચારે-(૩ન્દ્રા)-વડી નીતિના પ્રસંગે. મલોત્સર્ગ પ્રસંગે. પાસવ-(પ્રસવ)-લઘુનીતિ(માતરુ)ના પ્રસંગે ગાદિયારે-(કનારે, મનષ્ણા)-સહન ન થઈ શકતાં. મ-()-મધ્યમાં. દૂર-(ટૂ-દૂર. મહિયારે (માસે મધ્યાસ)-સહન થઈ શકતાં. અપાડે-(માટે)-ખાસ મુશ્કેલી ન હોય તે વખતે. (૫) અર્થ સંકલના ૧. પ્રથમ છ માંડલાં સો ડગલાં દૂર વસતિ ને અહીં મંડલ-ચારે દિશાએ ફરતી ગોળાકાર જગ્યા સમજવી. ૧. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા) પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (સંથારા) પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની જગ્યા છોડીને) મધ્યની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને " , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy